________________
અનુક્રમ
*
પ્રસ્તાવના
પૃ. ૧૦-૩૨ મુક્તક કાવ્ય સ્વરૂપ અને પ્રકાર *મુક્તતા *લાઘવ * ચિત્રાત્મકતા અને દ્યોતકતા * વિષયો * મુક્તકોના પ્રકાર *મુક્તકરચનાની વિપુલતા * મૂળ સ્રોતો * પ્રાચીન મુક્તકો * “અમરુશતક' * ભર્તુહરિનાં શતકો * પર્યાયબંધ, વ્રજ્યા, કોશ * સંસ્કૃત મુક્તકસંગ્રહો * પ્રાકૃત મુક્તકસંગ્રહો * મુક્તકોના વર્ગ : વિષયવિભાગ *હાલ કવિ * “ગાથાકોશ” કે “સપ્તશતી * વિષયસામગ્રી * પ્રેમકવિતા * અર્થની વ્યંગ્યતા *પ્રેમનાં સ્વરૂપ, સામગ્રી, પરિવેશ* પ્રકૃતિકવિતા, સ્વભાવચિત્રો *સ્વભાવોક્તિ*અલંકારો * ગ્રામીણ જીવનનો પરિવેશ *અન્યોક્તિ અને સુભાષિતો * ગાથા છંદ* પઠનકલા * પ્રાકૃત ભાષા * વિદગ્ધ શૈલી * પ્રસ્તુત સંકલન * વિષયવિભાજન * આસ્વાદ્યતા *ટૂંકી સંદર્ભસૂચિ.
મૂળ પ્રાકૃત પાઠ અને અનુવાદ
પૃ. ૩૩-૫૪ દેવસ્તુતિઃ (૩૩) ઋતુઓ : વસંત (૩૩). ગ્રીષ્મ (૩૩). વર્ષા (૩૪). હેમંત (૩૪). અનુરાગ : સંયોગ (૩૫). દર્શન (૩૮). સ્પર્શ (૩૯). ચુંબન (૩૯). નક્ષત (૪૦). સુરત (૪૦). સ્મરણ (૪૦). રૂપ. ગુણવંતી (૪૧). અભિસાર (૪૨). દૂતી (૪૨). માનીતી (૪૨). માન (૪૩). રૂસણું (૪૩). અપરાધ (૪૪). અનુનય (૪૪). શીલવતી (૪૫). દિયર-ભાભી (૪૫). અસતી (૪૬). વિયોગ-વિરહ (૪૭): નિદ્રા (૪૮). કૃશતા (૪૮). સ્મરણ (૪૯). પ્રવાસ (૪૯). અવધિ (૫૦). પ્રતીક્ષા (૫૦). દર્શન (૫૦). મિલન (૫૧). અન્યોક્તિ (૫૧). શૌર્ય (પર). પૌરાણિક (પર). પ્રકીર્ણ : જીવનદર્શન (૫૩). સદ્ધોધ (૫૪). કાવ્ય (૫૪).
અનુવાદિત ગાથાઓનો મૂળ ક્રમાંક
પૃ. ૫૫-૫૬