________________
સાગર સમાલોચના સંગ્રહ યાને આગમતારકની શાસનસેવા યસવા શંકાના અભાવને સૂચવનાર તમેવ એ વાક્યના પરિણામને સમ્યકત્વ માનનાર મન આદિ યુકત શ્રી તીર્થકર, કેવલિ અને સિદ્ધમાં જિનેકતપણાથી સત્યની માન્યતા કેમ લાવશે ? ૬૦ાા
૫ દેવ ગુરૂ બહુમાનને રોકનાર મિથ્યાત્વાદિ છે કે નહિ ? અને તેને શું ક્ષયપશમ તીર્થંકરમાં અનાદિ છે ? ૬૦૮.
૬ પરાર્થવ્યસનીપણાની કાર્યરૂપતા ને જગદુદ્વારની ભાવનાને ભેદ કેમ ન સમજાય? ત૬૦૯
૭ પરાર્થવ્યસનીપણું જે અનાદિથી માન્યું ને સમ્યગદર્શનની ઉત્પત્તિ આવે થઈ તે તે આઘભવમાં જ તીર્થકરના કર્મને બંધ કેમ નહિ? જિનનામ કર્મની નિકાચના પાછલા ત્રીજા ભવે કેમ ? i૬૧ના
૮ શ્રી હરિભદ્રસૂરિજી બેધિ અને તે પણ વરબધિથી પરાર્થોઘત કહે છે, પણ અનાદિથી નથી કહેતા એમ ખરું કે ? (કાર્યરૂપની વાત જાણી જોઈને છોડે ને () કારણરૂપ નીતેને કે ગણું ?
૯ આર્યદેશની મર્યાદા દેખાડનાર સૂત્રની વ્યાખ્યાને ન સમજવાથી સૌરાષ્ટ્ર, માલવા અને મારવાડ આદિ દેશોને અનાર્ય જાહેર કર્યા તે ભૂલને જાણ્યા છતાં ન કબુલવી ને યંતી પ્રસંગે તેના ટાપણાને જાહેર કરનારને ઈર્ષાર કે તેથી ચીતરવાવાળાઓ અભિનિવેશથી કેમ બચતા હશે ? u૬૧૨
૧૦ કૌશાંબી નગરીથી દક્ષિણના બધા દેશે ભગવાન મહાવીર વખતે અનાર્ય હતાં એવું જે પ્રવચન મુદ્રક, તેના ગુરૂ કે તેના દાદાગુરૂને પણ થાપવું હોય તે પ્રતિવાદી તરીકે આ સમાલોચકની ચેલેંજ છે. (ખેટાને સાચા અને સાચાને દ્વેષી આદિ ઠરાવવા તે માર્ગને અસહ્ય જ હોય.) આ ચેલેંજના સ્વીકાર સાથે પરસ્પર બીજા મતભેદો જે નવીન છે તેની પણ ચેલેંજ સ્વીકારવી ઠીક છે. ૬૧૩
૧૧ ઓળીમાં કાલગ્રહણ સૂઝે અને તેથી આચાર્યાદિ પદવીએ દેવાય એમ આગમના અભ્યાસથી દુર રહેલા “રહસ્યવેદી ધારે એમ કહેનારને ધન્ય છે. (ઓળીમાં પદવીના કાલગ્રહણને પાઠ કેમ નથી અપાય ?) ૬૧૪
૧૨ કાર્યરૂપે પરોપકારીપણું શ્રી વીરમહારાજને સમ્યકત્વ પહેલાં થયું એ માન્યું તેને ધન્યવાદ (કારણરૂપની વાત તે મીયાં પડયાં ને ટાંગ ઉંચી) ૬૫૧