________________
સાગર સમાલોચના સંયહ યાને આગમાધારકની શાસનસેવા [૧].
૨ મોક્ષના અદૈષને ભવિષ્યના વિષયથી વિરાગરૂપ ગણનાર મનુષ્ય શબ્દાર્થ અને શબ્દ જ્ઞાન ઉભયથી રહિત હોય તે સ્વાભાવિક છે. ૬૦૧
૩ પૌગલિક ફળની અપેક્ષાથી ધર્મકરનારો દુર્ગતિ જ પામે એમ કહેનારે અભવ્ય અને મિથ્યાત્વીઓની ધર્મ કરતાં ધારેલી દેવત્વાકાંક્ષાના વાક જેવાં ને થયેલું દેવત્વ જેવું. ૬ ૦ર
૪ ત્રિદંડીવાળે શ્રાવક, નિયાણું કરી રાજા થનાર ચંડપિંગલ, પાણીની લાલચેજ નેકાર ગણી દેવ થનાર ચૌર વિગેરે નમસ્કાર ફલનાં દ્રષ્ટાંત જેવાથી પૌગલિક ફળની ઈચ્છાથી ધર્મ દુર્ગતિ જ દે છે' એ કહેનારની સ્થિતિ સમજાશે. અવંતીસુકુમાલને નલિનીનુભવિમાનની ઈચ્છાએ જ સાધુપણું લીધું ને જ્ઞાની આચાર્યું આપ્યું. ને તેમને તે વિમાન મળ્યું. એક પણ પૌગલિક ઈચ્છાવાળો ધર્મ કરતાં ધર્મના ફળ તરીકે દુર્ગતિ ગયો નથી જે કે ત્રિવિધ ત્રિવિધ ત્યાગવાળાએ મેક્ષ ઉદ્દેશથી જ ધર્મ કહેવાનો છે, ને - મુમુક્ષુઓએ તે બુદ્ધિએ જ કરવાનું છે. ૬૩ ( ૫ પાટીદારોને કણબીઓ હોય છે, તેમ સામાન્ય અનુચર હેય અને કોઈ બરબરીઓ સાથે ન હોય તે તે લાકડાં છેદે તેમાં અગ્ય શું ? વર્તમાનમાં કેઝરની વૃત્તિ જોવી. ૬૦૪
(એક સાપ્તાહિક ) સુધારો :- શ્રી સિદ્ધચક તૃતીય વર્ષ અંક ૨૩ પા. ૫૪૮ પ્રથમ કલમ લાઈન ૧૬ “અમૂર્ત પદાર્થોને” બદલે “અદશ્ય પદાર્થો વાંચવું.
સિધચક વર્ષ ૪ અંક ૨ પૃ. ૪૮
સમાલોચના - ૧ અજ્ઞાનતાથી કાર્યરૂપે પરોપકાર વ્યસનિપણની વાત અનાદિની જણાવી તે જગો પર કારણરૂપે તેમ જણાવીને બચનાર શ્રી તીર્થંકર મહારાજનું તીર્થંકરપણું અનાદિ જ રૂપે માનશે કે ? iદપા
૨ ભગવાન તીર્થકરને વરાધિ પહેલાં આખા ભવચક્રમાં પરોપકારની સામગ્રી ન હોતી મળી એમ કહેનારે તે પાઠ કેમ નથી આપે ? A૬૦
૩ તથાભવ્યત્વ અને ભવ્યત્વપરિપાકને ભેદ ન સમજે તે યથાર્થપણું કેમ સમજે ? ૬૦છા
૪ યથાર્થ તત્વાર્થની શ્રદ્ધાના કારણભૂત આત્મપરિણામને સમ્યગદર્શન ન કહેતાં કે તેને વ્યવહાર કહી શંકા કક્ષાના નિવારણ માટે કહેવાએલ ને તેથી યત્ તના વિપ