________________
[૮]
સાગર સમાલેચના સંગ્રહુ યાને આગમાધારકની શાસનસેવા
૩ આવશ્યકનિયુકિત વિગેરેમાં તીર્થંકરાના સમ્યકત્વને પણ સમ્યકત્વ કહ્યા છતાં વ્હેલેથી તીથ કરનુ' સમ્યકત્વ, ‘વરમાધિ’ જ કહેવાય
૪ આખા દેશ અનાય દ્વાય છતાં તેમાં આવેલુ તીથ તે અનાયે ગૃહીત છતાં આય”જ રહે.
૫ આવશ્યકસૂત્રની મને ટીકામાં ચાલતાં ધર્માંકથન કરવાનુ જણાવનાર પુરતે સમર્થિતા ધર્મો હેતુસ્રો એમ વાકય છતાં ‘ચાલતાં ધમ કહ્યો નથી' એમ માનવું. ૬ ‘વીતરાગપણામાં જ વાલીજીએ રાવણને શિક્ષા કરી.’
૭ મત ત્ય. ના પાઠના કરેલ અથ' સાચા જ હતા.
આ બધી હકીકત નિષ્ણુયની વખત ચર્ચીત અને પ્રતિજ્ઞાપત્રમાં મધ્યસ્થા લખાવી શકત છતાં શ્રીમાને તેમ નથી માન્યું તેમાં (ના) કહેવાય નહિ ! તેમજ આખા ૫૬ પાનાના ત્રણ અંકે સ ́પાદકના નામે નહિ ચમકાવતાં પેાતાની સહીથી પેાતેજ મુદ્દત આદિ જણાવી નિણૅય કરવા તૈયારી કરી હોય તે ઉપરની વાત પણ તેમને સાબીત કરવી પડત. ॥૫૯૨
(ત ́ત્રી)
****
સિદ્ધચક વર્ષે ૪ અક ૧ પૃ. ૨૩-૨૪
સમાલાચના
૧ રાગ કરનાર ગુણુ અને ગુણી અને ઉપર રાગ કરે તે પણ તે પ્રશ્નસ્તરાગ કહેવાય પણુ દ્વેષ કરનાર તેા ફકત દોષ ઉપર જ દ્વેષ કરે તે જ પ્રશસ્તદ્વેષ ગણાય પણ દેોષવાલા ઉપર દ્વેષ કરાય તે તે દ્રુોષ પ્રશસ્ત નથી એટલું જ નહિ પણ મૈત્રી, કારૂણ્ય અને માધ્યસ્થ ભાવનાના ભંગ રૂપ છે એ વાત પ્રવચનકારને નથી સમજાઇ, તે સમજે કે જેથી પ્રશસ્તદ્વેષને નામે દેોષવાલા ઉપર દ્વેષ કરવામાં ધમ મનાવી, મેાજ ઉડાવવી છે.ડે.
૨ સર્વાનુભૂતિ આદિના નાશક ગેાશાલાને શિક્ષિત નહિ કરનાર વીતરાગ ભગવાનૂ કે સમય બીજા મહાપુરૂષને આશાતના કરનારની કૅટિમાં નવપ્રવચન (પ્રવચન) કાર મૂકે તેમાં શું કહેવું ?
૩ અંગત રાગદ્વેષ અને શુભ પદા'ની લાગણીને અંગે રાગદ્વેષને ન સમજે તે પ્રવચનકારને વીતરાગ પણામાં લબ્ધિનું ફેરવવું માનવું પડે.
૪ અરિહંત મહારાજને અંગે કરાતા રામ જે નિજ રાતું સાધન છે, છતાં પણુ સ્વરૂપે તે તેને શ્રી મલગિરિજી મધનું કારણ જણાવે છે.
૧૨