________________
[૮]
સાગર સમાલાચના સ`ગ્રહુ યાને આગમાદ્વાકની શાસનસેવા
હું સમેલન ઠરાવમાં સ્વપ્નની ઉપજના ખુલાસા છે એમ કહેનારા સત્યથી સથા વેગળા જ છે. જયાં જેમ થતુ હાય તેમ કરવું એ કથન સાથે તે સમેલનને સ ંબંધ જ નથી. સમયધર્મીના સડાના એ અવાજ છે ૫૫૯૦૫
(સમયધર્મ )
અજમાન
સિધ્ધચક વર્ષ ૪ અક ૭ પૃ. ૧૬૮ તથા ટાઈટલ પેજ ત્રીજી વાચકાને
તીર્થંકરા સમ્યકત્વ પછી તે પાપકારબ્યસની હાય છે, પણ ભગવાન્ મહાવીર મહારાજા તે નયસારના ભવમાં સમ્યકત્વ પામ્યા પહેલાં પણ પરોપકારી હતા.
આવી રીતના આવેલા લેખના સ્હામા થઈ આ વાકયથી તીર્થંકરાની આશાતના થઈ એમ ગણાવ્યું ને ઉ. શ્રીમાન રામવિજયજી મહારાજાએ જૈન પ્રવચનમાં—
અનાદિ કાળથી તીથ કરેા નયસારની માફક પરોપકાર કરનારા હાય જ છે. એમ લલિતવિસ્તરાના બારુમંત.' પાઠથી સાબીત કરવા તૈયાર થઇ આહ્વાહન કર્યુ.
જેના
આચાય દેવ શ્રીમત સાગરાન' સૂરીશ્વરજીએ આ પત્રના પાંચમાં અકમાં પક્ષ પ્રતિપક્ષ સાથે સ્વીકાર કરી મુદ્દત, સ્થાન અને મધ્યસ્થ માટે ઉ શ્રી રામવિજયજીને જણાવ્યુ હતુ.....પણ
પછીનું પ્રવચન માત્ર સંપાદકે તે મુદ્દત આદિ ભાખતની ઉ. શ્રી રામવિજયજીની સહી શિવાય બહાર પાડેલ હાઈ
આચાર્ય દેવ શ્રી સાગરાન ઇસૂરિ મહારાજને હવે તેમાં કાંઇ લખવાનું હમણાં રહેતુ' નથી. તા.ક. જો કે નયસારની માફક કા રૂપે તે પરોપકારિતા સાબીત કરવા ઉપાધ્યાયશ્રીજી તૈયાર નથી, એટલે કહેલુ' તે નથી રહયું, છતા કારણરૂપ પરોપકારતા અનાદિની ઠરાવવા વાંછા રાખે છે, તેમાં પણ નિષ્ફળ થઈ ચેગ્યતાના રૂપમાં જશે
(સવ” મતભેદની ટુકી નોંધ પાઠ સહિત બહાર પાડીએ તે તેમના અધરપણાના જનતાને સ્પષ્ટ ખ્યાલ આવે) ૫૫૯૧
‘તત્રી’
એક ખુલાસા ૧ એક જિનેશ્વરના ગુણ ગાવાથી અન્યની આશાતના થાય.'
૨ ગ્રામ ચિંતક શબ્દના અર્થ રાજા જ' થાય,