________________
સાગર સમાચના સંગ્રહ યાને આગમ ધારકની શાસનસેવા
[૮] ૨ હરિભદ્રસૂરિ પરોપકાર, ધિલાભ થયા પછીથી જણાવે છે તે પણ પરવચનને મતે જુઠા હશે ૫૮૨ ૩ વિચારથી ગમ્ય છતાં સાક્ષાત અક્ષર નથી એમ કહેનાર શંસયવાદી (૫૮૩ાા
( એક વ્યાખ્યાન )
સિદ્ધચક વર્ષ ૩ અંક ૨૪ ૧૯૯૧ ભા.વ. 1)) ૫૭૮ સમાલોચના
૧ વિપાકનું બંધન દુર્ગધથી બચવા. ૨ નાના વખતે બંધનને લેખ નથી આરોહ મોટામાં જ ઘણે છે ૩ વિન્યસ્ત શબ્દ છે, તે ન્યાય કરનારને ખેંચે જ છે, સુબદ્ધ શબ્દ નથી. ૪ કાગળ લખનારને માનતા હોય તેને પૂછવું. ૫ ચર્ચાસાર ખોટા અર્થવાળે ને કલ્પિત ફેટાવાળે જ છે. ૬ વ્યાખ્યાનની વખતે બાંધવાને લેખ હોય તે કેઈને પણ માનવામાં વાંધો હોય જ નહિ, પણ હજુ સુધી એક પણ તે લેખ છે જ કયાં ? ૭ શાસ્ત્રના અર્થો ન ફેરવે, પરંપરા છે, તે વખત ઉપયોગ નથી રહેતે માટે બાંધુ છું ધારી . બાંધે તે અથવા લિંગ ફરી જાય છે, પ્રમાદને પિષણ મળે છે, વિધિશાસ્ત્રોમાં લેખ નથી
અને ઉપયોગ શકય છે માટે ન બાંધવી સારી છે (એમ) માને ને બાંધે તે તે બંને આરાધક થાય. ૫૮૩
(પુનાસ્થિત) ૧ ઉજમણું જે શાકત છે એમ માનો છે તો હવે તેમાં મેલાતી વસ્તુઓને બાધ તમારે શાસ્ત્રથી દેખાડ. ૨ સમવસરણની રચના કરાય ને વિખેરાય એમ માન્ય છે તે હવે વર્તમાનને સવાલ શાસ્ત્રના લેખથી લાવે ૫૮૪ (સમયધર્મ)
૧ દરેક વખતની આરાધના કરવાની રીતિ જેવાથી તથા આખો લેખ જેવા આંખને મહેનત અપવાથી ચંદરવાદિ ને ઉપકરણને ખુલાસો થશે. ૫૮૫ : ૨ માંડલાના પાઠની વાતને સવાલ ન હતું પરંતુ નવપદની સ્થાપના તેના ભંગને સવાલ હ પ૮૬
૩ ભંગના ભયથી નહિ કરવાનું કહેનારને મંદિર અને મૂર્તિને દાખલે બરાબર છે. ૫૮૭ા :
૪ શાસ્ત્ર અને ધર્માનુષ્ઠાને સામે ધૂળ ઉડાડનાર મનુષ્ય ધૂળ ઉડાડવાની વાત કરે તે સાહસ ૫૮૮
૫ શાસ્ત્રની શ્રદ્ધાવાળા તે માને છે કે ભારતમાં ચોવીસે કલાક સૂર્યની સ્થિતિ છે. સમયમની શ્રદ્ધા સડેલી હેય, શાસ્ત્રાનુસારીઓને એલર્ભ દે તે તેને શેલે જ.
(જેવું મંડલ પ્રકરણ) ૫૮૯