________________
[૮]
સાગર સમાલોચના સંગ્રહ યાને આગદ્વારકની શાસનસેવા અને ધર્મ આપનાર કહેવા એ શાસ્ત્રસિદ્ધ છતાં તે વાતને દુઃખે કરનાર દુર્ગતિ અને ગર્ભાવાસના દુઃખને કરનાર ઈશ્વરને માનવા સાથે સરખાવનાર ખરેખર પુરૂષના નામે પારકી પત્નીને પતિ થવા જનાર જેવોજ ગણાય. (૭) દેવદ્રવ્યની ચર્ચામાં જે વાક્ય સાધુસંમેલનમાં બેલાયેલાં જણાવ્યાં છે તે સર્વથા જુઠ્ઠાં ને લેકેને ભરમાવવા માટે છે, પણ લેકે તે જાહેર વસ્તુને સમજે છે પ૭૩
| (સમય ધર્મ) ૧ અતિ તીવકર્મના વિરામ સિવાય પણ જિન વચનનું સફ શ્રવણ થાય છે. એમ માનવું તે ૫ કિતનું અજ્ઞાન છે (૨) દુર્ગતિથી બચાવે અને સુગતિમાં ધારે એ ધર્મની વ્યાખ્યામાં સ્વર્ગ પણ સુગતિ તરીકે માની છે ને એ વ્યાખ્યા શ્રી હરિભદ્રસૂરિજી અને ભગવાન્ હેમચંદ્રસૂરિ આદિએ કરી છે, દુર્ગતિથી બચાવવાનું એકલું પણ શ્રી હરિભદ્રસૂરિજી જણાવે છે. વ્યાખ્યાને અધુરી કહેવા કરતાં વ્યવહાર, નિશ્ચય. ઉપચરિત, અનુપચરિત વગેરે સમજવું, સમજયા વગર એક વાતને ખેંચનાર ધર્મથી ને માર્ગથી ઉભગાવનાર થાય એમાં કહેવાનું શું ? ૫૭૪ (૩) ગસારને જોયા વિના તેને શ્રદ્ધયપણે નિર્ણય કરવામાં સાહસ છે. ૫૭૫ા
એક વ્યાખ્યાન)
સિદ્ધચક્ર વર્ષ ૩ અંક ૨૨ ૧૯૧ શ્રા. વ. ૦)) પૃ. ૫૩૨ સમાલોચના
૧ વિગય અને નિવિયાતાં બંધ કરનારે તેના છમકારેલાં ન ખવાય તે સારૂ. બાકી નીવીમાં દાળ વિગેરે વઘારેલ ખવાય છે. પ૭૬ાા
૨ સાક્ષાત જીવ ન દેખાય તે પણ ચોમાસામાં ખાંડ વગેરે ન ખાવાં પછા
૩ મહાવીરચરિત્ર વાંચનાર સાચું અને સમજીને વાંચે છે તે માન્ય કરવું જ જોઈયે, વિરોધ વાસિતને વિરોધ લાગે તે ભડકવું નહિ. ૫૭૮
૪ સ્વપ્નાદિકની બેલીનું દ્રવ્ય દેવદ્રવ્યમાં જાય તે જ ઠીક છે, પણ તે સંમેલનને ઠરાવ નથી. જોકે કેઈની શિખવણીથા બે વૃદ્ધો તેવું ઠરાવવા સંમેલનમાંથી ઉઠી ગયા હતાં, ૫૭૯ાા
૫ નહિ છોડેલા સચિત્તથી દુવિહારને ભંગ ગણાય નહિ. ૫૮૦ એક પત્ર
૧ લલિતવિસ્તરાના તે’ એ પદને અનાદિકાળના અર્થમાં વાપરનારે બુદ્ધિ ઠેકાણે રાખી વિચારવું કે જણાવેલા વિશેષણોમાં એક પણ અનાદિકાળથી હેય ખરૂં ? અનાદિથી દેવગુરુને બહુ માનવાવાળા જ સર્વ તીર્થકરે હોય એ જૈનના પ્રવચનની નવી જ શેધ સં૫૮૧