________________
સાગર સમાલોચના સંગ્રહ યાને આગમાધારકની શાસનસેવા [૮૫]. ૫ કેઈપણ સમ્યકત્વ પામતી વખતે અનન્તાનુબંધી ને દર્શનમોહનું જોર તે નષ્ટ જ છે. પ૬૮
૬ સમ્યગદ્રષ્ટિ નામની પહેલી ગુણશ્રેણમાં ત્રણે સમકિતવાળા ન લેવા એમ કહેનારે પુરાવો આપે, ને અનંતાનુબંધીને ખપાવવા ઇચ્છનારા કરતાં ખપાવનાર અને તે કરતાં ક્ષીણ કરનાર જે “સાધુ કરતાં અસંખ્યગુણ નિરાવાળો છે એમ કબુલ છે તે ચોથાવાળે ક્ષાયિક શિવાયના સાધુપણવાળા જે છઠે છે તેના અસંખ્ય ગુણ નિરક છે. પદા
૭ અનંતાનુબંધીને વિયેજક ને દર્શનમોહક્ષપક કે કયે ગુણઠાણે છે તે જે વિચારાય તે ગુણશ્રેણી સમજાય ૫૭મા .
૮ પ્રથમ સમકિત પામતાં પણ અનંતાનુબંધીને નાશ વિગેરે કરાય છે કે નહિ? ને તે કઈ ગુણશ્રેણીમાં લે તે વિચારવું શું સુજ્ઞનું કામ નથી ? ટીકાકાર ક્ષેપક અને ઉપશમક બને તે છે ૫ ૭૧
- ૯ સમ્યકત્વ પામતા દરેક, પહેલાં સમ્યકત્વ પામેલ હોય કે ન પામ્યા હોય તો પણ યથાસ્થિત આત્માદિ ને તેના ગુણેની શ્રદ્ધા તે સમ્યકત્વથી જ નવા રૂપે જ કરે છે. પપ૭૨માં
(એક વ્યાખ્યાન) ૧ ભાષાની દષ્ટિએ શાસ્ત્રો અને ધર્મની પ્રાચીનતાદિની થતી પરીક્ષાને ધ્યાનમાં લેનાર મનુષ્ય સમજુ હોય તે વર્તમાન ભાષાને ફેરફાર કરે તે તેના સત્યને ખુન કરવા બરાબર હોવાથી કદિ સમિતિ દે જ નહિ, ભાષાનાં કાલના સૂત્ર ગણાય અને તે સર્વજ્ઞક થિત ન ગણાય ૨. વર્ણના નામે અધિકાર અને ગુણને અંગે અપાતા અધિકારના ભેદને ન સમજે તેથી સર્વ સાવધના ત્યાગગુણને અંગે સર્વસાવદ્ય ત્યાગપષક શાસ્ત્રનો અધિકાર હોય એની સ્વાભાવિકતા ન સમજે તેનું શું ? (૩) દર્શનાદિ પ્રતિમા ધરે સાવહત્યાગવાળી પ્રતિમા ન વહે ત્યાં સુધી દ્રવ્યપૂજાના અધિકારી જ છે, દર્શન પૂજાને ઉદેશ તીર્થકરેના ઉપકાર અને સમ્યકત્વની શુદ્ધિ વિગેરે છે. સંસારમાં રહેલે જ પૂજાને “ન કરવા લાયક માને તેને શા અભિનિવેશી કહે છે, જન્માદિ કલ્યાણકની વખતે શ્રી જિનેશ્વર મહારાજને દેએ સ્નાત્રની માફક અલંકારે પહેરાવ્યા છે, છતાં નાનામાં નખાયેલાને તે ન રૂચે તે સ્વાભાવિક છે. (૪) જાતિપ્રધાનતાએ પુણ્ય માનવાનો વિરોધ કરનારા ગુણિ પ્રધાનતા માની તેના સત્કારાદિમાં લાભ માને તે યોગ્ય જ છે. (૫) સમ્યગદર્શનાદિ સાપનેને સુવર્ણ રજત, હીરા આદિ વૈભવને સ્થાને તે જ ગોઠવે કે જેને સુવર્ણ વિગેરે રાખી સાધુપણાને ટૅગ કરે છે. (૬) પાપના કાર્યોથી બચવાનું ને ધર્મના કાર્યો કરવાનું મુખ્ય સાધન શાને સરજનારા સર્વજ્ઞો છે એમ ધારી સર્વજ્ઞોને પાપ નિવારનાર