________________
સાગર સમાલોચના સંગ્રહ યાને આગમ દ્વારકની શાસનસેવા [૩] અમદાવાદથી સંઘનું પ્રસ્થાન થવાના પહેલાં તે શું પણ ખુદ મહેસાણાના ચમાસા માં અને ખુદ અમદાવાદમાં અને માર્ગમાં પણ જામનગરના ઉજમણું ઉપર જવાની વાત જાહેર રીતે થયેલી છતાં ગાયકવાડી હદને નામે બુદ્દો ઉઠાવનાર દીક્ષા વિરોધની પડવાની રમતમાં ખોટી રીતે મે તે કઈપણ પ્રકારે ગ્ય નથી. ગાયકવાડી હદમાં વિહાર ન જ થાય એવી તે ટીકાકારની ધારણું હોય તે તે કેવળ બેટી ભ્રમણા જ છે. પ૫કા (જૈન)
સિધચક વર્ષ ૩ અંક ૧૭ જે.શુ. ૧૫ પૃ. ૩૯૭ સમાલોચના
સંબોધપ્રકરણ, શ્રીપાળચરિત્ર, ધર્મ સંગ્રહ અને ઉપદેશપ્રાસાદ વગેરે જાહેર છપાયેલા સંસ્કૃત-માગધી ગ્રંથમાં ઉજમણા ને પદેની આરાધનાની વિધિના લેખે છતાં તે ન તે જાણવા, ન જેવા અને શોધી જોવાની તસ્દી લેવી નહિ અને માત્ર યદ્વાલદ્વા વગર પુરાવે અને ચૈત્યવાસીઓને નામે ગપ્પ હાંકવી એ શાસ્ત્રથી નિરપેક્ષ થઈ સમયેધમને શેભાવનારને ગમે, તેમાં કાંઈ નવાઈ નથી પપપપ
૨ તીર્થની રચનાને નામે તેઓનેજ સૂગ ડે અને અધર્મ માને કે-જેઓને શ્રી પંચાશકસૂત્ર તથા તેની ટીકામાં લખેલ સમવસરણની કલ્પિત રચનાને પાઠ જહેને દેખવા કે સાંભળવામાં ન આવેલ હોય અથવા જેને જાણી જોઈને સમયધર્મનો સડો લાગેલે હોઈ શાસનપ્રેમી અને તેમની ધર્મક્રિયાને ધક્કો મારવાની જ દાનત હેય. T૫૫૬
૩ શ્રી શ્રીપાલ મહારાજના ચરિત્રને કરનાર શ્રી રત્નશેખરસૂરીશ્વરજી કે જેઓ ચૈત્યવાસી ન હોવા સાથે મૈત્યવાસના વિરોધી છે તેઓએ નપદના આરાધનમાં દરેક વખત સ્થાન (ઉપાશ્રય) અશન કે આસન ને વસ્ત્રાદિથી આરાધના કરવામાં જણાવેલ છે, તે સંબોધપ્રકરણમાં ચારિત્ર, જ્ઞાન અને દર્શનની તિથિઓની આરાધના તે તે ગુણે અને તેને ધારણ કરનારાઓની ભકિત, પૂજા આદિ જણાવેલ છતાં શાસ્ત્ર પ્રત્યેનીક સમયધર્મને ધરનારાઓને જ સૂઝે તેમાં શાસનપ્રેમીયે એક અંશે પણ દૂષિત કેમ ગણાય ૫૫છા
૪ શ્રી સિદ્ધચક્રજી કે જેમાં આરાધ્ય એવા પાંચ પરમેષ્ઠિરૂપ ગુણી અને શ્રી સમ્યગદર્શનાદિ ચાર આરાધ્યગુણેની સ્થાપના થાય છે તેનું મંડલ કરવાનું શાસ્ત્રકારોએ સ્પષ્ટપણે ફરમાવ્યું છે, છતાં જેઓને તીર્થોની રચના, સ્થાપના અનુચિત લાગે તેને સમયધર્મના કીડાનો સળવળાટ સિવાય બીજું શું કહી શકાય ? ૫૫૮ (સમયધર્મ)
૫ જૈનશાસકારે જ્ઞાન અને ક્રિયાથી મોક્ષ માને છે, છતાં જ્ઞાનને માટે સ્વયં જ્ઞાનવાન ન હોય, જ્ઞાનવાનની નિશ્રાયે વિચરનારને સાધુ માનવાનું કહીને આગેવાનના જ્ઞાનને લાભ, અનુસરનારાઓને હોય એમ સ્પષ્ટપણે જણાય છે; પણ કિયા જે ચારિત્ર તે તે સ્વતંત્ર પૂજયતાનું સ્થાન હોવાથી ચારિત્રરહિતને ચારિત્રવાળાની નિશ્રાથી સાધુ