________________
[૮]
સાગર સમાલોચના સંગ્રહ યાને આગમ દ્વારકની શાસનસેવા ૮ છઠ્ઠી પ્રશ્નમાં શિષ્ય નિષ્ફટિકાને પ્રશ્ન ન લાગુ પડે એમ કહેનારે આપવાદમાં કેમ લેવું પડયું એ વિચારવું ૫૪૩
૯ ‘ત પુત્રને સંબંધ ન હતું એમ કહેનારે ગ્રંથકારને કેવા માન્યા ? ૫૪૪
૧૦ દંપર્યની વાત કરનારે વાક્યર્થને જ છોડી દે એ સાહસ છે, અધિકાર હોય છતાં પાઠમાં નથી એમ બેલવું તે તે વિચારવાનું જ છે. રાતા નો પ્રયોગ ને હાલિકને અધિકાર તે તે વસ્તુને સ્પષ્ટ કરે જ છે ૫૪પા !
સિદ્ધચક વર્ષ ૩ અંક ૭ ૧૯૯૧ પિ. શુ. ૧૫ ટાઈ પેજ ૨ સમાલોચના
૧ શ્રી પંચવસ્તુની રોય ગાથાની ટકામાં વિઘણીતા પાઠને સાક્ષાત્ અર્થ મુખે મુહપત્તિ બાંધી નંદીસૂત્ર સાંભળવું એ થતું નથી માત્ર ચર્ચાસર મુખબંધનની સિદ્ધિ માટે હોવાથી તે અર્થ કર્યો છે એમ તમારું કથન બંધનમાં તેની નિરૂપગિતા સ્વીકારે છે. ૫૫૪૬
૨ તે ગાથાને જ શબ્દ નંદીસૂત્રના વકતાની શ્રોતા જેવી દશા જણાવી વકતાને પણ મુખમાં ધન ન હતું એમ સ્પષ્ટ કહે છે તે વાત તમારે અસ્વીકાર્ય નથી. પ૪છા
૩ શ્રી શીલાંકાચાર્યને શ્રી જિનભદ્રાચાર્યને વિધિપ્રપાને પાઠ તે ગ્રંથની પ્રાપ્તિ વિનાને છે. ૫૪૮
૪ તિલકાચાર્યની સામાચારીમાં કાલગ્રહણવિધિમાં કાને મુહપત્તિ રાખવા જણાવે છે, પણ ત્યાં વ્યાખ્યાન કે બંધનની વાત જ નથી. ૫૪૯
૫ વોલ્યા શબ્દને પિતપર્યાય કરતાં પત્રક અને પિતાને દ્વન્દ્રસમાસ ભૂલાઈ ગયા છે. પત્રક શબ્દથી કાગળ જ લેવામાં ભૂલ થઈ એમ હવે સમજાયું હશે પપ૦
૬ મુખ આગળ સુહપતિ રાખવાની શ્રી આદીવર ચરિત્ર અને પુષ્યમાલા વિગેરેની વાત દેશના વખતની છે તેમ તે તે સ્થાન જેવાથી સમજી શકાશે. ૫૫૧૫
૭ ચર્ચાસારમાં આપેલા ફોટા મુખ સાફ દેખાડવા માટે “એડથી મુહપતિવાળા ક્ય છે એવું કથન તે ફેટાઓની કાપિતતા જણાવવા બસ છે. પપરા
૮ એકપણ પુરા હજી સુધી વ્યાખ્યાન વખતે મુખ્યબંધનને ચચસારથી કે આટલા લેખેથી આપી શકાયું નથી, માટે તેની જાહેરાત કરવી જરૂરી છે. પ૫૩