________________
સાગર સમાલાચના સમહુ યાતે આગમાધ્ધારકની શાસનસેવા
[૮૧]
૩-વસમાં લખેલને પત્રક કહેનારે અનુ ના ફ્રેન્ચ જોવા. ૪-ઈ.સ. પૂર્વે પાંચમીને લેખ આપવા. ૫-યરો વિ માં ખાંધવાના અકલ્પિત છે એમ માન્યુ તે ઠીક છે. વિષિવૃત્તીત્તયા. થી બાંધવાના અ કહેનારને શું કહેવું ? ૬-ઉપધિમાં અશકિત કારણુ ગણાય. અહિં તે દરેક આંટે પ્રાયશ્ચિત છે. ૭-હાથથી ચેગમુદ્રા છે તે તેમાં આપેલ મુદ્ઘપત્તિધારણના અપવાદમુખને નહિ વળગે. ૮–મુલ ને સ્થાને ૩૧મુલણ' ના પાઠ લખવા ૯-આઠ પડ મુદ્ઘપત્તિના હાય એ વાતને બાંધવામાં સમજનારે વાંચતા ધ્યાન રાખવું. ૧૦-તે દેશનાના અધિકારે છે જીએ શુશ્રાય વેજ્ઞનાં ૧૧-વિધિપ્રપા નથી એમ નહિ પણ જિનભદ્ર અને શીલાંકાચાયની વિધિપ્રપા બતાવવી ૧૨-શ્રી ઉત્તરાધ્યયન, પચવસ્તુ, એનિયુકિત આતિમાં પડિલહણ વિધિ છે ત્યાં ઉપધિ પડિલેહણુ કરતાં બંધન છે ? ૧૩-અન્યા ન વાંચે ને સ્નાતસ્યા ન કહે તેમાં ઇતરનુ જોર નહિ. ૧૪-પાંચમ કરનાર નિશીથસૂર્ણિને માને છે ને તેમાં એકજ તિથિ કહી છે. ૧૫-મુહપત્તિના વિષયે વિષે ચર્ચા થશે નહિ એમ હું જયારે સર્વાંગચ્છેના મુનિએને આમંત્રણ આપવાને મળ્યે હતા ત્યારે મે (વાતાવરણની શાંતિ માટે) કબુલ કર્યું છે.' એ વાકય વિચારશે. તે કબુલાત કાણે લીધી તે જણાશે. ૫૫૩૫ (સ્વ. પત્ર)
૧ અનંતાનુબધી અને દશ નમેાહનીયને શમાવનાર કે ખપાવનાર સવતિ કરતાં અસંખ્યાતગુણી નિજરાવાળા છે, અને તે સમ્યગૂદનના હેતુ છે, એ વાત તત્ત્વાથ તથા આચારાંગ એ મનેના પાડેથી સિદ્ધ છે. ૫૩૬॥
ર્ ધની ક્રિયા ને અનંતાનુબધી આદિને ક્ષય વિગેરે ભિન્ન છે એમ સ્પષ્ટ (અનંતાનુબધી અને દર્શનમેહનીયના ક્ષય થવાદિથી જ સભ્યદ્રષ્ટિપણું થાય છે, એ વાત જૈન બાળક પણ સમજી શકે છે. ૫૩૭ણા
૩ પ્રથમ સમ્યકત્વમાં પણ અનંતાનુબન્ધી અને દનમેાહનીયના ઉપશમ આદિ તા છે. જ. ૫૫૩૮)
૪ ઔપમિક કે ક્ષાયિક સમ્યકત્વને પામવાવાળા ઉપશમક કે ક્ષપકશ્રેણિવાળા જ લેવા બીજા તેવા કેમ ન લેવા ? ૫૫૩૯ા
૫ સમ્યગદ્રષ્ટિ શબ્દ ત્રણે પ્રકારના સમ્યકત્વ કહેનારને લાગે ૫૫૪૦ના
૬ ચોથા પ્રશ્નમાં લખેલા અને શબ્દ વિચારવા ૫૫૪૧૫
છ પાંચમા પ્રશ્નમાં હવે રજાને વેસરાવવાનું રૂપ દીધું છે. (વેાસરાવવાનું સાધ્વીપણુ લેવા વિગેરેમાં જ હેાય છે. રજાથી સાધુ થયેલાના મરણે સ્ત્રી સૌભાગ્યનાં ચિહ્નિ કારે પણ છે. (મનકમુનિની માતાનાં સૌભાગ્યચિહ્ન શાસ્રસિદ્ધ છે અને તે સ્વામિત્વની હુયાતિ અંગે જ છે. ) ૫૫૪૨ા
૧૧