________________
સાગર સમાલોચના સંગ્રહ યાને આગમોદ્ધારકની શાસનસેવા [૫] ૮ તૉ નીતિ નિર્વત્રિતતમ રૂટો મુનીર ગાઢુ જેવા અનેક પાઠ ભવભાવના, પુષ્પમાલા, વાસુપૂજ્યચરિત્ર વિગેરેમાં વ્યાખ્યાન કરનાર મુનિરાજના મુખ્યબંધન વિનાની સાબીતી માટે સ્પષ્ટ છે. ૪૮૬
(મુંબઈ સમાચાર ) ૧ ગમુદ્રામાં હાથ મુખ આગળ રાખવાના ન હોય તે શકસ્તવમાં કેમ કરવું ? I૪૮૭
૨ મુહપત્તિ વ્યાખ્યાન વખતે હાથમાં રાખવાની હોવાથી જ ઘર તિ અને નવા એ બે પદો છે ૪૮૮
૩ કારણસર થએલી પ્રવૃત્તિ કારણ ન હોય તે ફેરવવામાં ડહાપણ કેમ નહિ ? ૪૮૯
૪ અધિકતા થઈ નથી) અનંતાનુબંધીના પ્રસંગને વારવા ચતુર્થીની સંવત્સરી યાવત્ તીર્થ રહે તે સ્વાભાવિક છે. ૪૯૦
સિદ્ધચક વર્ષ ૩ અંક ૪ ૧૯૧ કા. વદી ૦)) પૃ.૯૫-૯૬ ટાઈ. ૩
સમાલોચના १ तत्त्वार्थ भाष्य - नैन्थ्य प्रति प्रस्थिताः शरीरोपकरणविभुषानुवर्तिनः ऋद्धियशस्कामा सातगौरवाश्रिता अविविफ़तपरिवाराः छेदशबलयुफ़ाता: निर्ग्रन्था बकुशाः तथा प्रतिवनोकुशला नैर्ग्रन्थ्य प्रति प्रस्थिता अनियमितेन्द्रियाः कथचित् कश्चिद्रुत्तरगुणेषु વિરાઘાનશ્ચરિત એ પાઠ વિચારવાથી બકુશ કુશીલેનું લક્ષણ સમજાશે ને તેથી પાંચમા આરાના છેડા સુધી બકુશકુશીલથી તીર્થ છે, ને તેથી વર્તમાનમાં સાધુપણાને અભાવ કહેનાર શાસન બહાર કરવા લાયક હોઈ તે સજાએ અમદાવાદના શ્રીમાન નગરશેઠે તેવાને પહોંચાડયા. ૪૯૧
૨ આધાકર્મીશબ્દ વાપરનારે પ્રથમ તે મિશ્ર અને અધ્યવપૂરક દોષથી ભિનપણું તેનું સમજવું. પર આત્મામાં રહેલ આધાકને અંગેનું નિશંકપણું તે અતિશયજ્ઞાની જ સમજે; પણ પિતાની નિશંકપણાથી થતી પાપવૃત્તિને ધર્મને નામે પોષવા માર્ગલેપક બને તેની તે દશા જગતને સિદ્ધ જ છે. ૪૯૨ાા - ૩ આધાકર્મમાં એકાન્ત પાપબંધ જ એવું કહેનાર પણ માગપતિત છે. સૂયગડાંગજમાં સ્પષ્ટ છે તે પણ નિશંકપણાને બેટો આરોપ કરી જિનવાણીથી વિરૂદ્ધ બેલે તેને શું કહેવું ? શ્રી ભગવતીજી વિગેરેમાં તે મૂલગુણની પ્રતિસેવા પણ બકુશકુશીલમાં