________________
[૭૪] સાગર સમાચના સંગ્રહ યાને આગમ દ્વારકની શાસનસેવા
૪ નિશ્ચિત પતિને પણ દીક્ષાથી ગુણવિશેષ પણ થાય છે એ વાત તે પ્રવચને પણ શ્રી ભગવતીજીના પાઠથી કબુલ કરી છે. (વર્તમાનમાં તે ભવિષ્યના પતનને સહજ ગણાય.) ૪૭૭
૫ જે “સ્વયં પ્રવ્રજયા ગ્રહી’ એમ લખીને પણ પાછળથી સુધારે કરેલ છે તે સારે છે ૪૭૮
( જૈન પ્રવચન ) ૧ જરાય શબ્દની સિદ્ધિ કરનારે અનુગદ્વાર પત્ર ૩૪ પૃષ્ઠ ૧ ત્રણ તત્તતામ્યાદ્રિ સંઘનિ અને તરસંઘાનિqનાતુ પુસ્તક જેવું જેથી પણ માલમ પડશે કે મુખ્યતાએ તાડપત્રના પુસ્તકો હતાં નાના દાબડામાં ભૂપત્ર હોય છે૪૭૯ો
૨ ચર્ચાસારમાં પૃષ્ઠ ૬૮-૬૯માં રૂડવિ. એ ગાથા ૫૭ છે ને તેના તાત્પર્યમાં ‘નંદીસૂત્ર સંભળાવતી વખતે શિષ્ય પણ મુહપરિવડે મુખ્યબંધન કરવું પડે એમ સમજાય છે,” એમ ચેકખું વિધિપૂતયા ના પાઠથી વિરુદ્ધ જુઠું લખેલ છે. ૪૮
૩ દશવૈકાલિકચૂર્ણિમાં દુબમાકાલમાં પુસ્તક રાખવું સંયમ છે એમ તે આ પત્ર જણવેલ જ છે પણ શાસ્ત્રોમાં કહેલ લેખન પ્રાયશ્ચિતને તેથી અપવાદ થાય પણ કાગળને અંગે કરવાં પડતાં બંધનને અપવાદ તેમાં નથી એમ જણાવ્યું હતું તે તેની અવાસ્તવિકતા કહેનારે તે ચૂર્ણમાંથી પુસ્તકબંધનને અપવાદ સિદ્ધ થાય તે પાઠ આપો. I૪૮૧
૪ હવેથી થતી ગમુદ્રામાં મુહપત્તિ ધારણના ભેદને જણાવનાર ભાષ્ય ગાથા અને આદીશ્વરચરિત્રમાં સૂરિવર્યો. શુમુહું વિચસ્તમુવન્ન : એટલે “મુખ પાસે મુખવસ્ત્રિકાનું રાખવું” વગેરે પાઠથી બંધન ટકતું નથી ને તે વિધિપ્રપા માટે પહેલાં જ લખ્યું છે કે તે પુસ્તક કયાં છે ? વળી તેથી પણ બાંધવી જ પડે તેમ સિદ્ધ થાય તેમ નથી. કોઈપણ પાઠમાં ધિય કે વંદિર એ પાઠ છે જ નહિ. સ્થાપન-સ્થગન વિગેરે શબ્દો તો છુટામાં પણ લાગુ થાય. ૪૮૨ા .
૫ સંપતિમ આદિને બચાવ તો વ્યાખ્યાન સિવાયના વખતમાં બાંધનાર કરશે તેમ બીજા તે અને બને બીજી વખત પણ કરી શકે ૪૮૩
૬ જેમ વસતિપ્રમાર્જન વખતે કુકાટિકાબંધ છે તેમ કોઈપણ જગો પર વ્યાખ્યાનમાં કર્ણવેધ બંધ હોય તે પાઠ આપ. ૪૮૪
૭ આઠ પડને લેખ હોવાથી બાંધવાવાળા બે પડે બાંધે છે, માટે તેમને તે લેખ આપવાની જરૂર છે. ૪૮૫