________________
[9]
સાગર સમાલાચના સંગ્રહુ યાને આગમેાદ્વારકની શાસનસેવા
કહી છે તે ધ્યાનમાં રાખી વમાનમાં શાસન અને મુનિએના અભાવ માનવા તે ખાટ છે એ સમજાય તેમ છે. ૫૪૯૩ા
(જૈન જયેાતિ )
1 ચૂર્ણિકાર મહારાજે પુસ્તક રાખવામાં ચરણકરણ અને અભ્યુછેદ એ કારણેા કહ્યાં છે ૪૪ા
૨ બધનના અધિકાર તે ત્યાં નથી જ. ૫૪૯૫
૩ ઘણી પ્રતે મેટા તાડપત્રાની છે એમ સ્પષ્ટ લખાણ છતાં અન્યથા લખવું કે ચચ વું તે શે।ભારૂપ નથી. ૫૪૯૬।
૪ પંચવસ્તુમાં મુહપત્તિના પ્રમાણમાં બે પક્ષ છે, પણ એ મુહપત્તિએ નથી.
૫૪૯૭૫
૫ વિધિગૃહીતયા પદથી બાંધવાના અથ કરનારે સત્ય સમજવાની જરૂર છે. શુ' એ પદ ન હેાય ત્યાં વસતિ પ્રમાનાદિમાં બાંધવાને અર્થ નહિ કરવા ? ૫૪૯૮૫
૬ આખા ચર્ચાસારમાં એકપણ પાઠે વ્યાખ્યાનની મુહપત્તિનુ વિધાન કરનારા નથી
૫૪૯૯૫
૭ ચર્ચાસારના ફોટાએ તે કલ્પિત જ છે ને ? ૫૫૦૦૫ (જૈન)
૧ ચર્ચામારના એકપણ પાઠ કાન વિંધવા અને વ્યાખ્યાન વખતે મુહપત્તિ બાંધવાનુ વિધાન કરનારા નથી. ૫૫૦ ૧૫
૨ મોટાં તાડપત્રોને ત્રણ દોરીથી બધાય છે ને તેનું અનુકરણ કાગળની પ્રતામાં પણ જગા ખાલી રાખી થયું છે
૫૫૦૨ા .
૩ ચર્ચાસારમાં ૯૫૭મી ગાથા છે તેના અથ ખાટો છે. ાપા
૪ વસતિપ્રમાન વખતે કૃકાટિકા બધ છે, કાન વિંધવાનુ` નથી. ૫૫૦૪ના
૫ આઠ પડતું જયારે વિધાન કબુલ છે તે પછી વ્યાખ્યાન વખતે એ પડ થાય છે તેને લેખ આપવા જોએ. ૫૫૦પા (જૈન)
૧ અગીઆરમી સદી પહેલાંની પ્રતે જોનારા સ્પષ્ટપણે કહી શકે છે કે પ્રાચીનકાળમાં ઘણે ભાગે તાડપત્રની અને ઘણા ભાગે માટા પાનાની પ્રતા લખાતી હતી. (તાડનાં પાનાં મોટાં હોય તે સ્વાભાવિક છે, નાનાં પણ માત્ર ટાળવા જેવાં હેાય તે પણ ઉપયેગમાં લેવાયા હોય પા