________________
સાગર સમાલોચના સંગ્રહ યાને આગમાધારકની શાસનસેવા
[૭૧] જ છે (જામ) એ ભાષ્યની વ્યાખ્યા કરતાં વપરાએલે લક્ષ્ય ને પ્રવેગ મેહને જણાવનાર છે, પણ ભાષ્યનું ધ્યાન ન રાખી દર્શનમોહની સાથે તેને જોડી શાસ્ત્રવિરૂદ્ધ અર્થે કરવામાં તૃપ્તિકારકને સંકેચ ન થ તે જ આશ્ચર્ય છે. ૪૫૬
૪ ત્રણ પ્રકારના સમ્યકત્વવાળા તે પહેલે સ્થાને છે પણ તે પામનાર કયે સ્થાને છે તે જણાવવાનું તે તૃપ્તિકારને સૂઝયું નથી. પછા
૫ શ્રાવક શબ્દની માત્ર વ્યુત્પત્તિને અંગે કહેલ હકીકત સ્થાન તરીકે લઈ અવિરતિ સમકતિને પણ બીજા સ્થાનમાં લેતાં તૃપ્તિકારે ગોથું ખાધું છે. i૪૫૮
જૈન પ્રવચન, વર્ષ છઠું અંક ૧૮ મે. ૧ તાડપત્રની પ્રતિ ટુંકી છેડી ત્યારે લાંબી ઘણું હોય છે.
૨ પાટલી સાથે પાનું રાખે તે પણ લાંબી પાટલી એક હાથે રહે નહિ અને વંચાય પણ નહિ.
૩ બાંધનાર પક્ષ વધારે ચર્ચા ન વધારવા માગતો હોય કે સત્યનું સમર્થન કરવા માગતા હોય તે વ્યાખ્યાનની વખતે બાંધવાનો પુરાવો આપે એ જ સારું છે. ૪૫
* ૪ આશતના ટાળવા માટે જ મુખકેશ બાંધવાની જરૂર ગૃહસ્થના અનુકરણે શાસ્ત્રના વિધિપાઠ વગર જણાવી તેથી તેની માફક પ્રસંગ આવે.
૫ ભ્રમરનું દ્રષ્ટાંત છે નહિ કે અનુકરણ તમારે તે ગૃહસ્થના મુખકાશનું અનુકરણ લેવું છે, તેમજ આશાતનાના ભયથી તે માનીને અનુકરણ કરે છે ૪૬
૬ બાંધનારની મુહપત્તિ ભીની થાય તે શ્રોતા ને દ્રષ્ટા દેખી શકે છે તે નાક ઉપર હેવાથી અધર રહે છે ૪૬૧
૭ મૃતકના કાન વિંધવાના પાઠ તે આપિ કે જેથી બીજા પ્રસંગે તે છવિછેદનું યેગ્યપણું છે કે કેમ તે વિચારાય ૪૬૨
૮ શ્રી ભગવતીજીના વાક્યથી બેલતાં મુખ ઢાંકવું એટલું જ નક્કી છે. જે તેથી સાવા વચનપણું ટાળવા બાંધવાનું હોય તે બધી વખત બેલતાં બાંધવી પડશે. ૪૬૩
૯ નમુત્થણું કહેતા મુખ આગળ હાથ ને મુહપત્તિ રાખી ગમુદ્રા બને છે. હાથમાં લેવાથી જ જિનેવરની યેગમુદ્રાથી આ જુદી પડે છે. ૪૬૪
૧૦ મુખ આગળ મુહપત્તિ હાથે રખાય તે સ્થાપન નહિ? ૪૬૫