________________
[ ૭૦ ]
સાગર સમાલાચના સંગ્રહુ થાને આગમાદ્વારકની શાસનસેવા કહેવામાં તે ધર્માંપકરણ માની શ્વેતાંબરેની માન્યતા જ સાચી થાય ૫૪૪૮ાા
( જૈન દર્શન )
૧ પ્રત્યવાહિ નબ્રિડ્યાં, તત્ત્વારમાંતિજે ॥ એમ ત્રિષ્ટીય મહાવીર ચરિત્ર તથા સુવણરણો સમીવે, નિવખ્ત હોર્ વન્યપ્ણ । એવા શ્રી મહાવીર ચરિત્રને તથા માવતાવિઞા તસ્ય ટીબા વાળ એવા શ્રી ઉપદેશમાલાના ભગવાને દીક્ષા આપ્યાના સ્પષ્ટ લેખ છતાં શ્રી નદિષણજીએ સ્વયં (પેાતાની મેળે) દીક્ષા લીધી છે એમ કહે તે સાચું કેમ ગણાય ? ૫૪૪૯૫
૨ દીક્ષા મેાક્ષનુ સાધન હોવાથી પતિત થનારને પણ આપી છે એવા લેખ પણ ગુરૂતત્વ વિનિશ્ચય પત્ર ૪૨માં સ્પષ્ટ છે. ૫૪૫ના
૩ ‘ કશાય લાભ થવાના જ નથી’ એ વાકય કોઈ પ્રરૂપકનુ' નથી તેમ કોઇ જિજ્ઞાસુનુ' પણ નથી. એ તેા તૃપ્તિકારકનુ જ છે. ૫૪૫૧૫
૪ મરીચિ, જમાલિ, નર્દિષણ આદિ પતિત થનારાઓને ભગવાન્ કેલિએએ આપેલી દીક્ષા મેાક્ષસાધન માટે ન હેાય શું સ'સારવૃદ્ધિ માટે ? ૪૫૨
૫ એકકિવિહારી થવા સુધી શ્રી નદ્વિષણુજી ભગવાનની સાથે વિચર્યાં છે એ લેખ સ્પષ્ટ છતાં, તેમની દીક્ષા વખતની તીવ્ર વૈરાગ્યભાવનાને સ્વચ્છ દેતા ગણતાં જરૂર વિચારને અવકાશ છે. ૪૫૩૫ (જૈન પ્રવચન, વર્ષાં છઠ્ઠું અક ૧૭ મે.) FACE
૧ આપેલા તત્ત્વાર્થ સૂત્ર, ભાષ્યને ટીકાના પાઠમાં કે તેના કરેલાં અમાં પણ ‘સમ્યકત્વ પામતી વખતે જીવ સાધુ કરતાં અસ`ખ્યાતગુણી નિર્જરા નથી કરતા' એની ગધ પણ નથી. એ તે માત્ર તૃપ્તિકારકની તૃષ્ણામાં જ રહી ગઈ છે ૫૪૫૪૫
૨ અન`તાનુબંધિ ક્રયાદિ ચાર કે દનમેાહુ સાતના ક્ષય કે ઉપશમ કરતી વખતે સાધુ કરતાં અસખ્યાતગુણી નિર્જરા તે તે તૃપ્તિકારકને કબુલ જ છે તે દર્શનમેહના કે અનંતાનુબંધીના ક્ષય કે ઉપશમની દશા તે સમ્યકત્વ પામવાની દશા નથી ? ને તે દશામાં વરત એટલે સાધુ કરતાં અસંખ્યાતગુણી નિર્જરા તમારા પાઠથી જ સિદ્ધ છે, છતાં શુ' દેખીને શાસ્ત્રના નામે ના પડાઈ છે ? ૫૪૫૫ા
૩ દનામેાહના ક્ષેપક કરતાં તેના ઉપશમકને અસ`ખ્યાતગુણી નિરા કહેનારે કયા ચિત્તથી કહ્યું હશે તે તે તે જાણે, શ્રેણિના સાતમા સ્થાને ઉપશમશ્રેણિએ ચઢનાર ઉપશમક લીધા છે તે નમેહક્ષપક કરતાં અસંખ્યાતગુણી નિજરવાળા હોય તે સ્વાભાવિક