________________
[૬૮] સાગર સમાલોચના સંગ્રહ યાને આગમ દ્વારકની શાસનસેવા
૧૩ શ્રી હેમહંસગણિજીએ શ્રી આવશ્યક બાલાવબેધમાં ઉંટડીનું દુધ ભક્ષ્ય વિગઈ તરીકે ગણાવ્યું છે કે ? ૪૩૬
૧૪ શ્રી હેમચંદ્ર આચાર્ય ને ભટ્ટજી દીક્ષિત વગેરે આસ્તિકશબ્દની વ્યુત્પતિ આપતાં સ્પષ્ટ લખે છે કે “અતિ ઉરો વિરતિ મતિરક્યત્વસ્તિ': અર્થાત્ પરલેકાદિ છે એવી જેની બુદ્ધિ હોય તે આસ્તિક કહેવાય છતાં તેને નરી અજ્ઞાનતા કહેનાર કેટલે જ્ઞાની હશે ? ૪૩ણા
૧૫ જૈન દર્શન પ્રમાણે પણ સમ્યકત્વના લક્ષણ તરીકે આસ્તિક જણાવ્યા છતાં, એ આસ્તિકા કરી માન્યતામાં નથી, એ કહેનારે શું ગુણઠાણું કે જે અવિરતિમય ને પરિગ્રડારંભની પ્રવૃત્તિવાળું છે ત્યાં આસ્તિકય માનવું નથી એમ કે ? ૪૩૮
(જૈન પ્રવચન ) વસ્તુના સકલધર્મોના પ્રાધાન્યથી કથન ને જ્ઞાનને પ્રમાણુવાકય કે જ્ઞાન કહેવાય છે, ને એકાદિ ધર્મની પ્રધાનતાએ નય કહેવાય છે ને તેથી પ્રમાણને સકલાદેશી ને નયને વિકલાદેશી માનવામાં અડચણ નથી પણ પહેલાંના ત્રણ ભાંગી વસ્તુના અખંડપણને અંગે સકલાદેશી ને બીજા અવયવદ્વારાએ વસ્તુને નિરૂપણ કરનારા હેઈ વિકલાદેશી ગણ્યા છે ને ? તેથી અજ્ઞાનિકના સડસઠ ભેદોમાં સતિ ભાત્પત્તિ આદિ વિકલપ લઈ શકાયા છે. અવયવ ને અવયવીની અપેક્ષાએ સપ્તભંગી માનનાર ને તેમાં અડચણ નથી
અસલમાં તે સવ .ત્સવ અને સદ્ એ દુર્નય પ્રમાણ ને નયનાં વાક્ય છે. વધારે દિગંબોને તે અન્યધર્મની અપેક્ષા સાથેના એકધર્મવાળા વાકયને નય માન છે. વધારે માટે આવશ્યક મલયગિરિ ૩૭૦મું પાનું જોવું. ૪૩૯ જૈન દર્શન, સ્યાદ્વાદાંક)
સિદ્ધચક વર્ષ ૩ અંક ૧ ૧૯૦ આસે શુ. ૧૫ પૃ. ૧૮ સમાલોચના [નોંધઃ નિક, સાપ્તાહિક, પાક્ષિક, માસિક, પત્ર તથા ટપાલ દ્વારા આ ચાલુ પાક્ષિકને અંગે કરેલ પ્રશ્નને અને [અન્ય આક્ષેપનાં સમાધાને અત્રે અપાય છે]
૧ બધા સાધુઓના મુખેથી લઇને બુદ્ધિથી સંકલન કરી પુસ્તકમાં આગમો લખ્યાં એવી “સામાચારી શતક' વિગેરેની સ્પષ્ટ વાત છતાં ન સમજે અને કેવળ અછતા દે, બીજા ઉપર લગાડવાને પિતાના વાસ્તવિક દોષને ઢાંકવાની આદતને લીધે રચવાનું એટલે નવા બનાવ્યાનું કહે તેને વિદ્યાને કઈ કટિમાં મૂકે ? ૪૪૦