________________
સાગર સમાલોચના સંગ્રહ યાને આગમ દ્વારકની શાસનસેવા [૬૫] હોય જ નહિ. જો કે નિગ્રંથ નામને પિટભેદ કવાયરહિત હોય છે પણ તે ઉપશાંત મેહ હોય તે બે ઘડી ટકી પાછા કષાયકુશીલ વિગેરેમાં આવે છે અને ક્ષીણમેહ હોય તે બે ઘડીમાં કેવળજ્ઞાન પામે છે માટે કેવળજ્ઞાનવાળા સિવાય કષાયકુશીલ હોય છે. આ૪૦પ
૨ એકલા પુલાક જ સ્થિતકલ્પ અને અસ્થિતકલ્પ જ હોય છે એમ નહિ. કેમકે ભગવતીજી પા. ૮૯૩ “gવ સાવ નિyrig” કહીને બકુશકુશીલ સ્થિત અને અસ્થિતકલ્પમાં હોય એમ સ્પષ્ટ જણાવ્યું છે. ૪૦૬
૩ બકુશ અને કુશીલે આહારદિની સંજ્ઞા એટલે અભિલાષાવાળા પણ હોય છે. અને તેથી તેવાને અસાધુ કહેનારા ભગવતીજીનું પા. ૦૪મું જુએ. •છા
૪ દશમાં ગુણકાણુ સુધી બકુશપણું માનનારે ભગવતીજી પા ૮૩ મું જોવું; કારણ કે બકુશને સૂક્ષ્મપરાયચારિત્ર જે દશમે ગુણઠણે હોય છે તે હોતું નથી ૪૦૮
૫ કેવળજ્ઞાન પામનારા સિવાય અ૫કાળવાળા નિગ્રંથને બાદ કરીને બાકી બધા - બકુશકુશીલે જ હોય છે એ વાત સ્નાતક કરતાં બકુશકુશીલની સંખ્યા સંખ્યાત ગુણ કહી છે તે જ જણાવે છે. ૪૦૯
૬ બકુશ અને કુશીલની સંખ્યા દરેક કાળે નવસેકોડની હોય છે અને તે મૂળગુણ તથા ઉત્તરગુણ બંનેમાં દૂષણવાળા જ હોય છે એ વાત ભગવતીજી પા ૯૦૮ અને પા. ૮૯૩ જેવાની જરૂર છે. નિર્દૂષણે બકુશ હેાય જ નહિ પા. ૮૯૪ ૪૧૦માં
૭ બકુશકુશીલનું પ્રતિસેવીપણું સંજવલન કે તેના ઘરની બીજી ચેકડીઓની પડે હોય તેમાં નવાઈ નથી વા૪૧૧
૮ નગરશેઠ પ્રેમાભાઈને શાંતિસાગરને સંઘ બહાર મેલવાનું પગલું ગેરવ્યાજબી લાગેલું જ ન હતું. ૪૧૨
૯ વર્તમાનના સાધુઓને સાધુ ન કહે તેને માટે પૂર્વધરને કાળ અને શાસનનો કાળ જણાવવો જરૂરી હતે. ૪૧૩
૧૦ પ્રતિસેવી પણ માત્રથી પાપ સાધુપણું માનનાર જૈનશાસને જ નથી માનતો એમ કહેવું વ્યાજબી છે. વર્તમાન સાધુઓ દોષ લગાડવાળા જ છે એવું બોલનારે તેવું જ્ઞાન મેળવવાની જરૂર છે. I૪૧૪
૧૧ ભાવચાત્રિીયાપણે બહાર આવનારે તેનું લક્ષણ જાણવાની જરૂર હોય એ સ્વાભાવિક જ છે. પાપા