________________
[૬૪] સાગર સમાચના સંગ્રહ યાને આગમ દ્વારકની શાસનસેવા સિદ્ધચક વર્ષ ૨ અંક ૨૩ શ્રા.વ. ૦)) ૧૯૦ સમાલોચના
૧ પરિચયવાળા અને પ્રખ્યાત પિતાના છોકરાને દીક્ષા અપાવવા અન્ય ગામે આવે તે પણ તેના ખરાપણાની શંકા લાવવી એમ કે ? અને શ્રાવકોદ્વારા તેના ખરાપણાનો નિર્ણય મનુષ્ય મોકલી કરાવો એમ કે ? તથા જણાવ્યા છતાં શ્રાવકો ખર્ચ આદિને સંકોચ કે કોઈ હેતુથી બને કે એકકયને ન મોકલે તે દીક્ષા ન આપવી એ અર્થ જે તે ઠરાવને હોય તે તે સંમેલનના મુખત્યારે પાસે બહાર પડાવવું (નર્ણય શબ્દ જ શંકાને જણાવે છે) ૩૯લા
૨ સંમેલનમાં વૃદ્ધોએ લિખિતની વાત લખાવી તે ચલાવી લીધી તે જ અરસામાં તે કહાડી નાખવાની વાત નકકી થઈ પણ અન્યચર્ચાના (સુપનનાથીના ) નામે સંમેલન તેડવા તૈયારી કરી તેમાં તે કાયમ થઈ, સોસાયટીના સુકાનીને યુવકના નામે કલમ કાયમ રહેવામાં નિર્ભયતા સમજાવી વિગેરે ઢાંકપિછેડે કરે શાસનહિત માટે જ હતા એમ કેમ નહિ g૪૦૦થી
૩ પત્રના લખાણની બાબત છે તે પકિતને તે અર્થ કરનારે ફરી નિશાળે બેસવું સારૂં છે. ૪૦૧
( વીરશાસન, અંક ૪૫ ) ૧ શાસ્ત્રના પાઠ અને અર્થે અસંગત હોય તેના ઉપર કરેલા પ્રશ્નને તર્ક કરી ઉડાવવા ને ઉત્તર ન દેવા એ ચર્ચાસારની ચેપડી લખી ચર્ચા ઉપાડ્યા પછી ગ્ય છે ? I૪૨
૨ બાર દેખાડનાર બે હાથે પુસ્તક પકડે છે. સ્નાન કરી વસુલંકારથી સજજ થાય છે ને તે પણ શ્રી જિનેશ્વરના ગભારા માફક ગુરુદેવ પાસે મુખકોશથી મુખ બાંધે છે. મુહપતિનાં આઠ પડ નથી હોતાં ને તે મુખકોશના તે આઠ પડ હોય છે છતાં શ્રાવકનું અનુકરણ શ્રેય લાગે છે ? In૪૩ાા
૩ બારસે આદિના વ્યાખ્યાન વખતે બે ઉપયોગ ટાળવા મુહપત્તિ બાંધી પણ બાકીના ભાષણ ને વાચનાના પ્રસંગમાં બે ઉપગવાદી બનવું ઈષ્ટ હશે તેથી આ દિવસ નહિ બાંધતા હોય (બેક્રિયાના સ્થાને ઉપયોગ કહેનારે શું વિચાર્યું હશે ? સમજફેરની હદ કઈ?) (૪૦૪
(જૈન ર૬-૮-૩૪)
સિદ્ધચક વર્ષ ૨ અંક ૨૪ ૧૯૦ ભા. વ. ૦))
સમાલોચના ૧ પુલાક દિ પાંચે નિગ્રંથે છે એમ જ નિયંકા જનતા [ભગવતીજી પા ૮૯૯] થી સ્પષ્ટ છે. સ્નાતક (કેવલી] સિવાયના બકુંશકુશલે તે કષાયવાળા જ હોય. વીતરાગ