________________
સાગર સમાલોચના સંગ્રહ યાને આગાધારકની શાસનસેવા [૬૩] . ૩ જીવિતનું ચંચલપણું વિગેરે દ્રવ્યચારિત્રવાળ ન ધારે એ માટે પાઠની અપેક્ષા હોય તે સ્વાભાવિક છે. ૩૯૦
૪ તીર્થકર ઋદ્ધિની ઇચ્છાને અંગે વિંશતિસ્થાનકનું તપ નિયાણું ગણાય છે કે ? કહ્યું છે કે કચ્છ મહાકચ્છિાદિ, કેવલજ્ઞાન ઉપજયું જાણીને દીક્ષિત થયા પણ સૂરપૂજાને લીધે નહિ, જીવનું અનિત્યપણું, સ્ત્રી પ્રેમનું અનિત્યપણું જાણવું ને ત્યાગની સુંદરતા તથા સંસારની અસારતા જાણવી એ એક છે ? સમ્યકત્વયુકતને પણ વિરતિ દ્રવ્યથી હાય કે? ખડનની અપેક્ષાએ તે તે દ્રવ્ય ચારિત્ર છે જ કે ? ૩૧
(જૈન પ્રવચન અંક ૧૧ મે વર્ષ ૬)
FREE ૧ નાનાં ને કાગળનાં પુસ્તકે પહેલાં હતાં તેને પુરા દે. ૩૯રા
૨ પુસ્તકની પ્રતિમાજી માફક વગર મુખ બાંધે આશાતના ગણનારે દરેક વાંચન વખતે મુખ બાંધવું અને જ્ઞાનનો પ્રસંગ પણ લે પ્રતિમા પૂજક પૂજા અંગે પ્રથમ કરે છે તે ૩દ્દા . ૩ તે એઠ ઉપરની મુહપતિ બાંધ્યાન ફોટા જુઠા અને ધર્મહાનિકર નહિ તે બીજુ શું ? i૩૯૪
૪ મુહપત્તિ બાંધનારની મુહપત્તિ ભીની થાય અને થાય પણ છે. ૩લ્પા ૫ મુહપત્તિ માટે કાન વીંધવાનું પ્રાયશ્ચિત કયા સૂત્રમાં છે ? i૩૯દ્દા ૬ ચર્ચાસારમાં તે જ ગાથાને અર્થ બાંધવામાં જણાવ્યું છે પ૩૯૭
૭ હાથથી જ ગમુદ્રા છે અને તેમાં મુહપત્તિ રાખવાની હોય તે જ ભાષ્યકારના વચન પ્રમાણે વિશિષ્ટતા થાય ૩૯૮
તા.ક. આ સમાલોચનામાં આવતી હકીકત બીજા પિપર, પત્ર વિગેરેને અંગે જ હોય છે. અર્થાત્ આ પત્રે સ્વતંત્રપણે ઉપાડેલી હતી નથી એ સમાલોચનાની મથાળાની લીટીને વાંચવાવાળાઓ સહેજે સમજી શકે તેમ છે, અને તેથી જ કેટલીક ચર્ચા આ પત્રને સમાલોચનામાં અનિચ્છાએ ઉપાડવી પડે છે.