________________
[૬૨]
સાગર સમાલોચના સંગ્રહ યાને આગમાદ્વારકની શાસનસેવા ૫ પંચવસ્તુની ગાથા ગુરૂના નંદી વ્યાખ્યાનના કથન ને શિષ્યના તે શ્રવણવખતની ને “અપિ” શબ્દના યોગે સમાનતાને સૂચવનારી છે તે જોયું હોત તો માલમ પડત (લેખકે ગ્રંથ જે જ નથી તેથી કંઈક સંભળાવવાનું છે એમ લખે છે.) ૩૮૩
( મુંબઈ સમાચાર તા. ૮મી ઓગસ્ટ )
૧ ગતવર્ષે ચંડૂપંચાંગમાં ભાદરવા સુદ પાંચમને ક્ષય હોઈ ચમાસી પુનમના થયે તેરસના ક્ષચની માફક ત્રીજને ક્ષય ગણવામાં આવ્યો હતો ત્યારે જેઓ ત્રીજની સ વત્સરી થઈ” એમ કહી લોકોને સન્માર્ગથી શ્રુત કરતા હતા તેઓ જ આ વર્ષે બીજી ત્રીજ (ચોકખી ત્રીજ ) ને બુધવારે એટલે ચડશુચ ડૂ પ્રમાણે જ ચેથને ક્ષય માની સંવત્સરી કરવાના છે એ શાસનદેવનો જ પ્રભાવ છે બીજા ટીપણામાં તે કઈમાં બે પડવા અને કઈમાં બે બીજ હોવાથી ચોથને ગુરૂવાર આવે છે. પણ આનંદની વાત છે કે બીજી ત્રીજ બુધવારને ચેક મની બુધવારની જ બંધે સંવત્સરી થશે. ૩૮૪
૨ આ વખતે કલ્પવાચનમાં ગ્રહણ નહિ હોવાથી ટાળી શકાય એવી પણ અસજઝાય ગયા વર્ષની માફક નહિ ટાળવાને પ્રસંગ નહિ આવે. ૩૮પ (એક સમાચ ૨)
૧ પુષ્ટિ અને શુદ્ધિવાળું ચિત્ત એ ધર્મ અને પ્રણિધાનાદિ આશયના જ્ઞાન સિવાય અનુબંધ થતું નથી ને મોક્ષ આપતું નથી. ૩૮૬
૨ અદ્ધ ષ અને દયાને ફરક ઘણે છે ને આઘનું સ્થાન ધર્મપ્રાપ્તિ પહેલાં છે જયારે બીજાનું સ્થાન પછી છે. ઔદાર્યાદિ લિંગોવાળ ધર્મ અને તે પ્રાપ્ત થતાં વિષય, તૃષ્ણદિને અભાવ અને મૈત્રી આદિને સદ્ભાવ થાય છે અને પછી પ્રણિધાનાદિનું જ્ઞાન થવાથી તે તે ઉચ્ચસ્થાનની પ્રાપ્તિ થઈ મોક્ષ મળે પ્રણિધાનમાં જ પ્રાપ્ત ધર્મસ્થાનની સ્થિતિને નિશ્ચય હોય છે. ૩૮૭
| ( જિજ્ઞાસાવાળા ૧ શ્રી આવશ્યક નિર્યુકિત અને શ્રી મહાવીર ચરિત્રમાં ભગવાનની પૂજાને પ્રતિબંધમાં કારણ તરીકે જણાવી છે કે શ્રી ઋષભચરિત્રમાં સ્પષ્ટપણે કેવળજ્ઞાન મહોત્સવને એકને જ વ્રતમાં કારણ તરીકે જણાવે છે છતાં તે કદ્ધિથી પ્રતિબધ કહેવામાં અભિનિવેશ ગણનાર પિતે અભિનિવેશરહિત થાય તે ઠીક ગણાય. તીર્થકરના સુરમહિમાની અપેક્ષા પણ અભિવંગ જ છે એ સમજાય તેમ છે. પ્રથમ અભિવંગ હોય ને પછી નિરભિમ્પંગ થાય એ સંભવિત નથી બધે મહિમા જણાવવાને હેતુ શું છે ? ૩૮૮
“અનંતે પ્રતોએ નિયમને સમજનાર કાર ક્યાં છે એ પ્રશ્ન કરે નહિ.
li૩૮૯ાા .