________________
સાગર સમાલોચના સંગ્રહ યાને આગમાધારકની શાસનસેવા
[૬૧]. ૭ અષ્ટ પૂર્ણ વાળ દીક્ષિત હોય તે અંતમૂહું કેવલ લહે પણ ગર્ભષ્ટમવાળો બારમાસ પર્યાયે જ કેવલ પામે એમ પણ થાય કે ? i૩૭૩
૮ વાર્ષિક પર્યાય વિના જઘન્યવાળાને કેવળજ્ઞાન ન થાય એમ લેકપ્રકાશ વગેરેમાં સ્પષ્ટ છે કે ? ૩૭૪
(જૈન પ્રવચન) ૧ જન્માષ્ટમની અપેક્ષા લઘુક્ષપણ જણાવવાથી કેવલજ્ઞાન, સિદ્ધિ, અનુત્તર વિમાન પ્રાપ્તિ અને શુકલડ્યાના અધિકારમાં જણાવેલ સાધુપણાના વાર્ષિક પર્યાય બાધિત થાય નહિ ? પક્ષાંતર તરીકે તે લઘુક્ષપણાને અધીકાર રહે, બેની એકતા કઈ અકકલથી ગણવી? ૩૭પા
૨ સ ગ્રહણીના અર્થમાં શુકલેશ્યાની પરમસ્થિતિ કેડપૂર્વ જણાવતાં આયુષ્યનું માન ગર્ભથી લે છે, શ્રી ભગવતીજીમાં પણ પૂર્વ કોટિનું ગર્ભથી લઈને જ સામાયિક ચરિત્રનું માન કહે છે ૩૭૬ ( ૩ અષ્ટમશબ્દને “આઠમું” એ અર્થ નહિ પણ “પૂર્ણ આઠ જ છે એ કયા વ્યાકરણ, કોશ, કાવ્ય કે શાસ્ત્રના આધારે ? ગુજરાતી ભાષાદિમાં આઠમાના સ્થાને આઠ શબ્દ કદાચ વપરાય પણ તેથી આઠમાની શરૂઆતને આઠમું નહિ કહેવું પણ આઠમાની પૂર્ણતા એ જ આઠમું વર્ષ કહેવું એ શા આધારે ? ૩૭ છા
૪ જયાં શ્રી ભગવતીજીના સ્નાતકની સ્થિતિને હિસાબે નવ વર્ષ થાય ત્યાં લઘુક્ષપણા આઠ વર્ષ અને સાત મહિના થાય તે પણ ફરક નથી કે શંકાને સ્થાન નથી એમ કેમ ? //૩૭૮
(જૈન પ્રવચન) ૧ પંચવસ્તુની ટીકામાં વિશ્વાતિયા મુસ્ત્રિયા થાિતમુહમ આવું સ્પષ્ટ વ્યાખ્યાન છતાં બાંધવાને અર્થ કર્યો છે તે ખેટો નથી ? લેખમાં સંસ્કૃત પાઠ આપ્યા છતાં આ વાકયને તે અર્થ જ નથી આપે. ૩૭૯
૨ અમદાવાદના શ્રીમાન નગરશેઠની પાસે મુહપતિ મુહપત્તિની ચર્ચા સંમેલનમાં નહિ કરાવવાની કબુલાત મુહપત્તિ નહિ બાંધનાર પક્ષે લીધી નથી. ૩૮
૩ ભાષાસમિતિ અને વચન ગુપ્તિના પ્રસંગે માત્ર બંધનમાં ગોઠવ્યા છે તે હું છે. ૩૮૧
૪ આ ચર્ચાપત્ર લખાવીને અન્ય ઉપાડેલી છે. પાક્ષિક તેમાં નિષ્ફળતા અને શાંતિના ભંગના ભયે ઉતરવા માંગતું જ ન હતું. ૩૮૨ા