________________
[૬૦] સાગર સમાલોચના સંગ્રહ યાને આગમ દ્વારકની શાસનસેવા
વળી કેટલીક વખત આ પત્રમાં પ્રગટ થએલી હકીકતે વાંચીને વાંચકો વિચારવમલમાં વહેતા થઈ સમાધાનને માટે પત્ર પાઠવે કે અન્ય પત્રોદ્વારા ખુલાસા માગે કે ઘટતી અથવા અણઘટતી ચર્ચા કરે તે સર્વના ઉત્તર કે ખુલાસારૂપે પણ સમાલોચનાની જરૂર દેખી આ પત્રમાં સમાલોચના વિભાગ શરૂઆતથીજ રાખેલ છે.
આ સમાલોચનાના વિભાગમાં માત્ર સૂચનારૂપેજ લખવામાં આવે છે, કારણ સમાલેચનીય સ્થાને અનેક હોય એ સ્વાભાવિક છે ને તેની ઉપર પ્રત્યેક એકેક લેખથી કે વિસ્તારથી ઉત્તર કે સમાજના આવવાથી આ અત્યંત નાનું પત્ર સમાલોચનાથી જ ભરાઈ જાય અને આગમતત્વના જિજ્ઞાસુ શાસ્ત્રીય પ્રશ્નના પરમ આકાંક્ષાવાળા ને સુધાસાગરના શ્રેતમાં સ્નાન સર્જનારાઓને નિરાશ રહેવું પડે તેમજ શબ્દઐણિના વિગ્રહમાં . વિકરાલતા થઈ વિકૃતતા જ આ માટે માત્ર સૂચનારૂપેજ સમાચના કરવામાં આવે છે.
જો કે પૂર્વોકત પ્રકારે સત્યના સાથીની પવિત્ર ફરજ બજાવવા માટે સમલેચનાને સંકીર્ણ માર્ગ સ્વીકાર્યો છે, છતાં અન્ય ભકિજીને તે સમાચના અરૂચિકર કે અસમાધાનકારક થાય તેમાં આશ્ચર્ય નથી, પણ પરિણા મહિતની દ્રષ્ટિથી વાંચકો અને તેવા લેખકને સત્ય માર્ગ સુઝાડવા માટે સમાચનાને માર્ગ મોકળે રાખવો પડે છે. સાથે એ પણ સ્પષ્ટ કરી દઈ એ તે અગ્ય નથી કે આ પાક્ષિકમાં આવતા લેખેની પણ અસત્યતા, કે અસભ્યતાની જાણ થતાં તેને સુધારે સત્વર થયે છે, થાય છે અને થતું જ રહેશે.
સિદ્ધચક વર્ષ ૨ અંક ૨૨ સં. ૧૯૯૮ શ્રા. શુ. ૧૫ સમાલોચના
૧ ૧૯૮૦ના કાર્તિક સુદ ૧ મે ગર્ભે આવેલાને ગર્ભષ્ટમપક્ષથી કયારે દીક્ષા થાય? l૩૬૭ના
૨ જન્મથી આઠ વર્ષ એવા પાઠમાં અર્થને ફરક છે ? ૩૬૮ ૩ ગુજરાતીમાં આઠમું બેસે ત્યારે આઠ કહેવાય છે કે ? ૩૬
૪ શ્રી નિશીથચૂર્ણિ વગેરેમાં જમકુમ કે જffટમ એ શબ્દો છે કે? અષ્ટમ અને અષ્ટનો ફરક છે ? ૩૭૦
૫ લઘુક્ષપણામાં જન્માષ્ટને અંતમુહુર્ત કેવલ છે ને શ્રી ભગવતીજીના નાતકને હિસાબે જન્મનવમે કેવલ છે કે ?” i૩૭૧
૬ કેવલિકાલ જે નવવર્ષોન કોડપૂર્વ ને ગુણસ્થાનને આઠ વન એ એક જ ને ? ઝડપૂર્વનું આયુમાન જન્મથી કે ગર્ભથી ? “નવ” કંઈક ન્યૂન નવ” “કિંચિદષિક અષ્ટમૂન” ઝડપૂર્વના ત્રણ પક્ષે ગર્ભથી કે જન્મથી ગણે છે ? ૩૭૨ા