________________
સાગર સમાલેાચના સંગ્રહુ યાને આગમાદ્વારકની શાસનસેવા
[૫૯]
અનુપયેાગી તત્ત્વના પ્રચાર કરવા કે અન્ય દૃષ્ટિથી વધારે થતા જાય છે એ વાત સુન્ન સજ્જનેની સમજ બહાર નથી. આવી વખતે સર્વ પત્ર શાસ્ત્રના જ્ઞાનવાળા અને રૂચિ-વાળાના હાથે જ લખાતાં એમ છે નહિ, તેમ તેવુ' થયાના સ ́ભવ પણ નથી ને તેથી અનેક પત્રામાં ત્રિકાલ બાધિત અવિચ્છિન્ન પ્રભાવશાળી ત્રિલેાકનાથ તીથ‘કર ભગવ તા, તેએશ્રીએ જ જગજ તુના ઉદ્ધાર માટે પૂર્વાપરના અવિરાધપણાના ગુણવાળા અને આત્મકલ્યાણમાં કશ્મલતાના કાળા કેર વર્તાવનાર આરંભ, પરિગ્રહ, વિષય અને કષાયના ત્યાગ કરી સદા મેાક્ષમાગ નીજ માન્યતાને વળગી રહી તે અવિચલ અવ્યાબાધ પદની પ્રાપ્તિ માટે જ પરમપુરુષાથથી પ્રયત્ન કરનાર મહાપુરૂષોએ પવિત્રતમ રીતિએ અપનાવેલા એવા આગમના અપ્રતિહત પ્રભાવ અને દુČતિના દુČમ કૂપમાં કુદી પડતા જગતનાં જંતુમાત્રને બચાવી સદ્ગતિમાં સ્થાપન કરતાં અહિંસા, સંયમ અને તપસ્વરૂપ અતીન્દ્રિય પદાર્થાને દેખવાની પરાકાષ્ઠાએ પહેાંચેલા પરમાદી પરમેશ્વરાની પરમપુનિત પરમાગમેાને આધારે અને અનુસાર આત્મકલ્યાણની અ કાંક્ષાથી આચરણમાં મૂકાએલા મૈત્રી, પ્રમેાદ, કારૂણ્ય અને માધ્યસ્થભાવનાની ભવ્ય પ્રવાહવાહી અમય, સુપાત્ર કે અનુક ંપાદાનની નિરંતર નિર'તરાય પ્રવૃત્તિ સાથે આત્મ અને અન્યન અમેઘ ઉદ્ધારના કારણ તરીકે જિનચૈત્ય, જિન મિત્ર ને જૈનધમની જયપતાકા ફરકાવવા જન્મેલાં તીર્થાંની નવ્યરચના, જર્ણોદ્ધાર, પ્રતિષ્ઠા, ઉત્સવ આડંબર આદિ કરાય અનાદિ કાલથી અભ્યાહતપણે વહેતે અવિરતિના જીરા જડમૂલથી ઉખેડવા મહાવ્રત અને અણુવ્રત આચરવામાં આવે, સદાકાલ અવિરહિતપણે પ્રવતેલી આહારાદિની તૃષ્ણાને સદાકાલ રાધ કરવા શાસ્ત્રાકિતને અનુસરીને આચરાતાં અનેકવિધ અતિશયનિધાન તપે તથા અનિત્ય,દિક જે બાર પ્રકારની વૈરાગ્ય ભાવના, મૈત્રી, પ્રમેાદ, કારૂણ્ય અને માધ્યસ્થરૂપ સમ્યકત્વભાવના અને રત્નત્રયીને ધારણ કરનારાઓની અનાહતભકિત તેઓશ્રીના ત્રિવિધયાગને અનુકુળ તથા સયમસાધક એવાં અનેક કાર્યોની ચિકીર્ષા તથા સ`સારના સતત પ્રવાહુને ભયંકર કાનન સમાન દુષ્ટ દાવાનલ સમાન માનીને તેનાથી અહારાત્ર ઉદ્વિગ્ન રહેવારૂપ ધર્મ ભાવનારૂપ પ્રવૃત્તિમય ધર્મને ધકકો લગાડનારાં લખાણા આવ્યાં છે, આવે છે અને આવવાના સ'ભવ પણ છે
જો કે તેવી રીતે આવતાં લખાણેા કેટલાંક સત્ય પદાર્થના પારમાર્થિક સ્વરૂપની સુંનતાના અભાવે 'થએલા હાય છે, કેટલાંક તત્ત્વત્રયીના ખરા મેધ છતાં પણ તેની ઉપરના દ્વેષ કે પેાતાના માનેલા તત્ત્વના અયેાગ્ય પક્ષપાતને લીધે હાય છે. જ્યારે કેટલાંક લખાણા સુન્નતાને સર્વાંત્તમ સદ્ભાવ છતાં શાસનની સર્વોત્તમતા પ્રતિ પરમ પ્રતીતિ હોવા છતાં અજાણપણે કે અનાયાસે અયુકત ખેલાયુ કે લખાયુ હોય તેને શુદ્ધતત્ત્વ માલમ પડતાં પણ સુધારા ન કરતાં વિશ્વમાં વિખ્યાતિ પામેલા પદાને પ પાળવા માટે અસત્ય, અયેાગ્ય અને અસભ્ય લેખેા લખાએલા હોય છે તે સર્વને ભાવર પદાર્થ માત્ર પ્રકાશ જ પાડે તેવી રીતે આ પાક્ષિકપત્ર માત્ર તેવા લેખાને માટે પ્રકાશ પાડવા પૂરતીજ સમલેાચના રાખી તેના એક વિભાગ રાખેલ છે.