________________
[૫૮]
સાગર સમાલોચના સંગ્રહ જાને આગામોદ્ધારકની શાસનસેવા બાધિત કરતે નથી અને ઉપસ્થાપના પહેલાની પ્રામાસિક આદિ પરીક્ષારૂપ પ્રવચનેકત સ્વસ્થાનને ખસેડતે નથી) (અભુકતભેગી બાળકને પંચમપ્રતિમામાં માત્ર દિવસનું અબ્રહાવજન, છઠ્ઠીમાં રાત્રિ દિવસ અબ્રહ્મવર્જન, આઠમીમાં કૃષિ આદિ આરંભને સ્વયં કરવાને ત્યાગ અને નવમીમાં તેવા આરંભમાં નેકર ચાકરને પ્રવર્તાવવાને ત્યાગ એ સંભવિત ન હેય એ સહેજે સમજાય તેવી બીના છે) ૩૬૨
૨ પ્રતિમાને નિયમ ૪૯ મી ગાથામાં વર્તમાનકાળને અંગે કરેલ હોઈ તેના સમાધાનને માટે ૪૬મી ગાથા કે પૂર્વકાળના શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણને પાઠ આપ અસ્થાને છે. ૩૬૩
૩ શ્રી પંચાશકમાં પચાસથી અધિક ગાથા ન હોવાથી ગાથાને આંક ૬૬ હોય નહિ ને તે અંક ૪૬ છે in૩૬૪ના
४ बालत्वादिकारणात् प्रतिमानुण्ठानव्यतिरेकेगापि एतत्प्रकारेण तावजज़ायत एवेत्यपि દા: એવા ટીકાકાર શ્રી અભયદેવસૂરિજીના સ્પષ્ટ લેખથી બાળકોને પ્રતિમાની જરૂર નથી સ્વીકારી તેમજ અંત્યગાથામાં પણ આને ખુલાસે નથી કર્યો એ સ્પષ્ટ છે. ૩૬૫
(જૈન પ્રવચન)
૧ બકુશકુશીલમાં બધા ઉત્સર્ગ કે બધા અપવાદ હેવને પાઠ ક ? ૨ ઉત્સર્ગનું પ્રવર્તન હોય તે જ અપવાદનું પ્રવર્તન હેય તે પાઠ કર્યો ? ૩ બકુશકુશીલપણામાં બધા મહાવ્રતની અપ્રતિષેવી દશા છે ? ૪ પ્રત્યાખ્યાન કર્યા પછી પણ અતિક્રમાદિ લાગે તેમાં કર્મોદય કારણુ ખરે છે ? ૫ વશીરોઢિ નિત્ય એ પાઠ શાસ્ત્રાનુસારી છે કે ? ૬ યથાખ્યાતચારિત્રની અપેક્ષાએ બકુશાદિ તેવા હેય તેમાં કેણ ના કહે? ૭ કુશીલનામના નિર્ચ અને કુશીલ નામના કુગુરૂને ભેદ સમજવાની જરૂર છે.
(જૈન જતિ ) સમાલોચનાની સંકીર્ણ કર્ન વ્યતા આજકાલ જગતમાં તેમજ જૈન સમાજમાં માસિક, પાક્ષિકે, સાપ્તાહિક અને દૈનિકપત્રે સારી સંખ્યામાં પ્રચાર પામેલા છે. અને દિનપ્રતિદિન તેમાં ઉપયોગી કે
૩૬૬