________________
સાગર સમાલાચના સગ્રહુ યાને આગમાધારકની શાસનસેવા
[૫]
૨ આઠ વષઁથી સેાળ વર્ષ સુધીની દીક્ષામાં પણ દીક્ષાના સ્થાનના બે આગેવાનની સહી જોઇએ એવા ઠરાવ કરનારે સત્યની ખાતર ઠરાવે વાંચવા જોઇએ. ૫૩૪રા ( મુ`બઈ સમાચાર વગેરે ) ૧ શૈક્ષ (નવદીક્ષિત) ને સાધ્વીના ઉપાશ્રયે સંતાડવાના પ્રસંગને સમજવાવાળા એ વન્દ્રાયણા ય સેઢે એ ૧-૪-૧૪૦મી દ્વારગાથાનું પદ્મ તથા બાપુસ્કૃતિ ચારો સમ એ તા ૧-૪-૧૮૧મી ગાથાના ભાગ તેમજ તરિાગોર સાતમટ્ટી આરિવમિરણ તિવિટ્ટણ' રોજણા નિયઙીણ અગાણમુવલ્સય મતીતિ એ ૧-૪-૧૮૩મી ગાથા વિચારવી કે જેથી સ્પષ્ટ થશે કે મુખ્યતાએ નવદીક્ષિતને જ . સંતાડવાના અધિકાર છે અને રાજપુત્રોની હકીકત માત્ર સભવ જણાવવા ઉપલક્ષણ તરીકે છે પણ નિયમ તરીકે નથી. તેમાં પણુ મુખ્ય મુદ્દો તે સયમની રક્ષાના જ છે. ૫૩૪૩ના
૨ ૧૮માં અંકના ૪૨૭માં પાને સુકેશલજીની માતાને શિયાલણી લખી છે, પણુ વાઘણુ થઈ છે. ૩૪૪૫
૩ સિષિજી અને અવતીમુકુમાલજીની રાત્રે દીક્ષા થઈ છે એમ ચેાત્રીસ પ્રબંધ અને ઉપદેશપદમાં સ્પષ્ટ છે. તેમજ કોઈ સ્થાને તેના નિષેધ નથી, વડગચ્છના મૂલ પુરૂષની આચાર્ય પદવી રાત્રે થઈ છે.
૫૩૪પાા
( જૈન )
સિદ્ધચક્ર વર્ષ ૨ અંક ૨૧ સ. ૧૯૯૦ અષાઢ વદે ૦)) પૃ. ૫૦૪ તથા ટા, પે, ર સમાલાચના
૧ વીતરાગતાના પૂજક બનવા માગતા દિગંબરા, અરિહંત ભગવાનને પ્રાતિહાર્ય સહિત કેમ માને છે ? જાતજાતના અભિષેકે ને ધૂપ, દીપ, પુરૂષ ને સુગધથી કેમ પૂજે છે ? (ભકિત કહા તે શ્વેતાંખરાની સાચી માન્યતા.) ૫૩૪૬૫
૨ સાક્ષાત્ છત્ર, ચામર આદિવાળી મૂર્તિ જો રાગયુકત નથી તે વજ્રના આકાર શુ રાગચુકતતાની નિશાની છે ? ।।૩૪ણા
૩ શ્વેતાંબર શાશ્ત્રામાં સ્થાન સ્થાનપર માંસભક્ષણ કરવાથી નરકનું આયુષ્ય બધાય એમ સ્પષ્ટ કહ્યું છે. ૩૪૮૫
૪ શ્રમણુ શબ્દ બૌદ્ધ ગોશાલક તાપસ નૈરિક અને આહું તને લાગુ છતાં એકલા નગ્નને લગાડનાર શુ સમજતેા હશે ? ૫૩૪૯ના