________________
[પર]
સાગર સમાલાચના સંગ્રહુ યાને આગમાદ્ધારકની શાસનસેવા
સ` પ્રમાણથી દુર છે શ્વેતાંબરા તે ચતુર્માસની સમાપ્તિમાં ભડારાના પુસ્તકરૂપ જ્ઞાનના આવિષ્કારના અંગે કાર્તિક શુકલપ'ચમીને જ્ઞાનપ ચમી, સૌભાગ્યપ’ચમી કે શ્રતપ'ચમીના નામે `માનમાં પણ આરાધન કરે છે. ૩૧૦॥
૨૯ દિગંબરેના જ શાસ્ત્રામાં આધેલકયાઢિ દશ પ્રકારના કલ્પ તથા સ્થિતાસ્થિતપશું છતાં જેએ તે ન માને તેને દિગ ંબરગ્રંથની શ્રદ્ધા પણ કેમ હશે ? ૩૧૧
ભગવાન પાર્શ્વનાથજીના શાસનમાં સચેલક અને અચેલકપણું. બંને હતાં તે ચર્ચાકારે સમજવુ જોઇએ તથા વાસ્તવિક ને ઉપરિત અચેલકપણું પણુ સમજવુ જોઈ એ
૩૦ શ્વેતાંબરા જિનકલ્પના વિચ્છેદ શ્રી જ ભુસ્વામીજીના નિણૅયથી નિર્વાણુથી માને છે. શ્રીભદ્રબાહુ વખતે જિનકલ્પ (ન) હતા એમ કોઈ માનતું જ નથી, ૫૩૧૨૫
૩૧ દિગંબર શબ્દમાં વપરાએલા અંબર શબ્દ જ ક્રિશ'બરાની નવીનતા, સવજ્રમાંથી નિ`મન (આદિ) સૂચવીને જણાવે છે. ૩૧૩ા (જૈન દર્શીન ૨૩ મે અક)
૧ ઘાષનદિ ક્ષમાશ્રમણ શ્વેતાંબર હતા એમ તત્ત્વાર્થભાષ્યથી સ્પષ્ટ છે, તેથી ગુહન'દિઆચાય' શ્વેતાંબર મનાય વળી લેખમાં કુલ માટે કાશબ્દ માટે હ્રાય એમ નથી, પણ પહેલાં જે સ્થાં છે ત્યાં સાં એમ વાંચી સાંાશી શાખા જે કલ્પસૂત્રમાં જણાવી છે તે લેવી જોઇએ ૫૩૧૪૫ (જૈન જયેતિ)
૧ અઢની અદર વિરતિપરિણામ ન હોય' એ કથન ઉપદેશથી થતા પરિણામને આભારી છે, અર્થાત્ ભવાંતરીયજ્ઞાન કે તેવાં કારણેાને તે અધિકાર લાગુ પડતુ નથી એમ શ્રી મેઘવિજયજી ઉપાધ્યાયજી સ્પષ્ટ જણાવે છે. ૩૧મા
૨ એકપલ્સે કહેલ જન્માષ્ટની દીક્ષાને રાજમા કે જન્માષ્ટમની દીક્ષાને અધમ કહેનારા વિપરીત કેમ નહિ ! ૫૩૧૬॥
ઠરાવવાથી ગર્ભાષ્ટમ વિચારવાળા છે એમ
૩ શ્રાવકસĆઘની સત્તા માન્ય ન રાખી, સ`ઘની વિનતિ ન હતી, સમિતિમાં અમુક મુનિ નીમ્યા, જાહેર નગરશેઠની મહેનત છતાં સ ંમેલનનું ઉલારિયુંકરવાવાળાને સફળ કરનાર ગણાવવા વગેરે વાતા હેળી નહિ સળગાવનારને શેાલતી નથી. ૫૩૧૭) (વીરશા.) ૧ લાંબા તાડપત્ર ઉપરથી વ્યાખ્યાન વાંચવા વખતે પૂર્વ પુરૂષોએ મુહપત્તિ બાંધી, અને તે એક હાથે પાના વહેંચાય તેવી પ્રતાના વખતમાં ચાલુ રહી, પણ તે નીકળી જવી ચૈાગ્ય હાઈ નીકળી ગઈ છે એમ માનવું શું ખાટુ છે ? ૫૩૧૮૫