________________
[૫] સાગર સમાલોચના સંગ્રહ યાને આગોદ્ધારકની શાસનસેવા
૧૫ ગર્ભમાં રહેલા જીવનું માતાએ કરેલ કવલાહારથી જ નાડી દ્વારા પોષણ થાય છે છતાં તે હકીકત કલાહાર માન્યા વિના કેવલીને લાગુ કરનારે બુદ્ધિ વેચી નથી ? ૨૯૭ા ,
૧૬ પ્રેમાબાઈને કીસ્સો જાણનાર સર્વ કઈ જાણી શકે છે. આહાર વિના શરીરની વૃદ્ધિ માનવી એ કેવલ ગયા જ છે ૨૯૮
૧૭ ભગવાન કેશરીઆનાથજીના તીર્થની માલિકી સેંકડો વર્ષથી વેતાંબરોની છે એ વાત સંપૂર્ણ પૂરવાર થયેલી છે. ર૯
(જૈન દર્શન ૧-૨૦) ૧૮ FT૪ શબ્દને પન્નવણાજીના રસ પદના “ફલના ગિર’ એવો સિદ્ધિ અર્થ નહિ સમજનાર તથા gift ના અધિકારમાં સ્પષ્ટપણે ય શબ્દને કરેલે “બીજ” અર્થ નહિ સમજનાર તેમજ સ્થિતિ વિગેરે “બહુબીજવાળા હોઈ અલ્પગિર (કસ) વાળા હોય છે એ અધિકાર સ્પષ્ટ છતાં નહિ જેનાર અવળે અર્થ કરે ને અવળા અર્થ કરનારની સાક્ષી આપે તે અંધને દોરનાર અંધ જે જ ગણાય. ૩૦૦
૧૯ પોષ શબ્દની આગળ શરીર શબ્દ કેમ છે તથા મન્નારએ પદનું તત્વ શું છે ? તેમજ વાસણ એ વિશેષણ શા માટે છે ? અને સીકા ઉપર રસોડામાં કેમ રખ યું ? એ વગેરેના વિચારને સ્પષ્ટપણે તે સૂત્રમાં માંસની ગંધ પણ નહિ માલમ પડતાં પાક અર્થ જ માલમ પડશે બિલાડીએ હણેલું એમ નથી કહ્યું પણ મન્નારા એમ કહેલું છે તથા બિલાડીથી કે બીજેથી મરેલાના માંસમાં ફરક ? કપાત ન કહેતાં કપતશરીર કેમ કહ્યું ? આધાકમ આહારને છેડનાર દયાળુ પુરૂષ માંસ વાપરે એમ કહેનાર ને માનનારની અકકલ કેટલી ? ( ધ્યાનમાં રાખવું કે નિઘંટુમાં અનેક વૃક્ષાદિનાં નામે જાનવરોનાં નામ જેવાં છે. ખુદું પન્નવણામાં માર નામની વનસ્પતિ છે) ૩૦૧
૨૦ સ્ત્રીવેદમાં રહેલે જીવ તીર્થકરગોત્ર બાંધી શકે છે એ વાતમાં બધાં જૈનશાસ્ત્ર માનનાર મતનું કય છે, તે પછી કદાચ તેમાં તેને ઉદય અનંતકાળે થાય તેમાં શું આશ્ચર્ય ? (મલ્લીનાથજી પુરૂષ હેત તે તેઓને પરમ આરાધ્ય માનનારા સ્ત્રીપણે કેમ માને ? ૩૦૨
૨૧ રાજ્યસન ઉપર નહિ બેસવાને કારણે રાજપુત્રમાં કુમારપણું રહે છે એ વાત શાસ્ત્ર તથા લે કેથી સિદ્ધ છતાં કુમારશબ્દ કે સ્ત્રી અને રાજ્યાભિષેક ઉભયના અભાવથી વપરાતા કુમાર શબ્દને દેખીને કે એકમતીય અપરિણયન દેખીને કુમાર શબ્દવાળાઓએ સમસ કર્યો જ નથી એવું માનવા તૈયાર થનાર ઘણું ભૂલે છે. ૩૦૩