SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ [૪૮] સાગર સમાલોચના સંગ્રહ યાને આગાદ્વારકની શાસનસેવા ૨૧ કંજસ આદમીને ભેગ, ઉપભાગ ન થાય, એ જ અંતરાય કે અન્ય ? સાધન મળવારૂપ કાર્ય તે લાભાંતરાયના નાશથી થાય છે, સિદ્ધમહાજને ભેગાદિની લબ્ધિ નથી મનાતી તે પણ વિચારવું ૨૮૨ ( દિગંબર જૈન દર્શન ૧૮-૧-૧૯) સિદ્ધચક વર્ષ ૨ અંક ૨૦ સં. ૧૯૯૦ આ. શુ. ૧૫ પૃ. ૪૭૨થી ૪૭૮ ૧ ભગવાન કેશરીયાનાથજીનું તીર્થ વેતાંબરનું છે તેને માટે શેઠ ચંદનમલજી નાગોરીવાળું પુસ્તક ને દસ્તાવેજો મોજુદ છે ખુદ કેશરી આજી નામ જ વધારે ને શોભાદિ માટે કેશર ચઢાવનાર શ્વેતાંબરેથી જ થયું છે. ૨૮૩ ૨ વિજાદંડની તકરાર વખતે અજમેરની દિગંબરી કમિટિએ છપાવેલી ચોપડી જ જણાવે છે કે (હલે કરવા એકઠા થયેલા દિગંબર નાસવા ગયા ને લીસાં પગથી તથા બારણાથી અંદરને ભાગ સાંકડો હોવાથી) ચાર પાંચ જણ ચગદાઈને મરી ગયા ૨૮૪ ૩ દિગંબરની ડિરેકટરીથી જ સાબીત થાય છે કે કેશરીઆજીનું તીર્થ, સેંકડે વર્ષોથી શ્વેતાંબરેના તાબામાં જ છે. ૨૮૫ ૪ શ્રી કેશરીઆજીના મંદિરમાં હંમેશા આંગી, મુકુટ, કુંડલ અને વરખ વિગેરે ચડે છે. ૨૮૬I ૫ રાજય પ્રકરણમાં ન્યાય થાય છે ને તેથી દિગંબરમેંબરને ઘુસાડયા છે, એ માન્યતા સર્વથા બેટી છે. જે દિગંબરલેક અને પંડિતજી શાસ્ત્ર અને ઇતિહાસના નિર્ણયને કબુલ કરવા તૈયાર થઈ નિર્ણય કરવા એક સભા ભરે તે ઝવેતાંબરે ચક્કસ તીર્થને અધિકારમાં લઈ લે ને દિગંબરને દર્શન, પૂજા કરવાનું જે વેતાંબરેની સરલતાથી મળે છે, તે પણ બંધ થાય l૨૮૭ ૬ મદિરજીની નવચૌકી કરાવ્યાને સ્પષ્ટ લેખ ત્યાં જ નવચીકીમાં ૧૮૩૫ને શ્રી જિનલાભસૂરિને હાજર છતાં મી. ગૌરીશંકર કે તાંબર તીર્થોને આક્રમણ કરવાજ તૈયાર થએલા દિગંબરે નથી દેખાતે તે એ છું આશ્ચર્યકારક નથી. ૨૮૮ (જૈન દર્શન ૧/૨૧, મો અંક) ( ૭ દિગબરોને જન્માભિષેક વિગેરેની ભકિત તે માનવી છે ને તેજ અભિષેક વખતે ઈન્દ્રમહારાજે મુકુટ, કંડલાદિ ચઢાવીને કરેલી ભક્તિ માનવી નથી, એટલું જ નહિ, પણ
SR No.006066
Book TitleSagar Samalochna Yane Agamoddharakni Shasan Seva
Original Sutra AuthorN/A
AuthorNarendrasagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1992
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy