________________
સાગર સમાલોચના સંગ્રહ યાને આગમાધારકની શાસનસેવા
[૪૭] ૧૨ શ્રી દશવૈકાલિકમાં મુનિઓને સમાગમ સારી કહી મઘમાંને પરિહાર કરનારા જ ગણ્યા છે. વળી શ્રી સ્થાનાંગસૂત્રમાં મહારંભ, મહાપરિગ્રહ, પચેન્દ્રિયહિંસાને નરકના કારણ તરીકે બતાવતાં માંસ એટલે કુણિમના આહારને પણ નરકના કારણ તરીકે સ્પષ્ટપણે ગણાવેલ છે. વળી શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં માંસાહારીને અજ્ઞાની મૂર્ણ ગણવા સાથે નરકગામી ગણ્યા છે; માટે શ્વેતાંબર શાસ્ત્રોમાં માંસાહાર વજેવા લાયક જ ગણ્યો છે. ૧ર૭૩ાાં
૧૩ અસંખ્યસંમૂ8િમ ને નવ લાખ ગર્ભજ મનુષ્યોની હત્યાવાળું અબ્રા સેવન છતાં જે તેને પાપરૂપ માનવાથી સમ્યકત્વ હોઈ શકે તે પછી તેવા સ્થાન કુલ ને આપત્તિ પ્રસંગે અભક્ષ્ય ભક્ષણથી શ્રદ્ધા હોય તે સ્વાભાવિકપણે તે કાર્યને પાપરૂપ માને તે પણ સમ્યકત્વ ન જ રહે કે ન જ હોય એમ માનવામાં યુકિતયુકત આગમને સ્થાન નથી. વર૭૪
૧૪ શ્વેતાંબરના જ શામાં વમસ્જિના નામે કુલ છે. શાખાનું નામ કરનાર તે નથી પણ સન્નાનારી છે અને તે શાખાના શ્રી ઉમાસ્વાતિ વાચકજી ગણિ તત્ત્વાર્થકાર છે. ૨૭૫ 1. ૧૫ સં. ૨૦ના લેખમાં લખેલ મરિ ને અંક ૧૧માં મોકો શબ્દ વેતાંબર સાધુ સંઘના બાર વંદનાદિક સંભેગને જણ વનાર છે. ર૭૬
૧૬ ઈડે સાથિયનની ૧૫ વર્ષવાળી પ્રતિમા પણ આર્યા એટલે સાધ્વીના નામવાળી હેવાથી તેને દિગંબરમતની મનાય જ કેમ ? ૨૭૭
૧૭ દિગબરશાસ્ત્રોમાં મથુરા સ્તૂપને ઇસારે પણ નથી, પરંતુ તેનું બબર વર્ણન વેતાંબર શાસ્ત્રોમાં છે. માટે તે દેવતાઈ સ્તુપ વેતાંબરને જ ગણાય. વળી ભકિતચૈત્યે પણ શ્વેતાંબર માને છે. ઘર૭૮
૧૮ શ્વેતાંબરોના આવશ્યકાદિના હિસાબે વસંવત ૬૦૯ વિક્રમસંવત્ ૧૩૯માં અને દિગંબરીય દર્શનસારના હિસાબે વિક્રમ સંવત્ ૧૩૬ એટલે વીરસંવત્ ૬૦૬માં મતભેદ થયો એ સ્પષ્ટ છે. છતાં વીરમહારાજની બીજી સદીમાં ભેદ કહે તે જુદું જ છે. ૨૭૯
૧૯ પુરૂષચિહ્ન વિનાની મૂર્તિને પણ માનવાની વાત કેવળ શ્વેતાંબરની મૂર્તિઓને ઉડાવી દેવા માટેની યુકિત જ છે. ૨૮ના
૨૦ કેવલી મહારાજને આહાર અને વસ્ત્રાદિ નહિ માનવા છતાં પણ ભાગ અને ઉપભોગ લબ્ધિ માનવામાં તે દિગંબરને અડચણ નથી. ૨૮૧