________________
[૪૬]
સાગર સમાલોચના સંગ્રહ યાને આગામોદ્વારકની શાસનસેવા તે કેવલીમાં પણ હોય છે. અન્યથા છદ્મસ્થવીતરાગને ચૌદ પરિષહે કેમ હોય ? ૨૬૭
૭ જાતિજ્ઞાન લાયોપશમિક હોવાથી કેવલી ન હોય તે પણ શીતષ્ણ વિગેરેના પણ સ્પશને ન જાણે ને તે દ્વારા થતી વેદના ન હોય એમ નથી. શું કેવલીને અગ્નિ વિગેરેથી દાહ વિગેરે ન થાય ? જે તેમ હોય તે તમારા મતે પણ તીર્થકરોને ઉપસર્ગનો અભાવ માનવ નકામો થાય. કેવલીએ ઇદ્રિયાતીત હોય તેનો અર્થ એ નથી કે તે પંચેન્દ્રિય નથી, કિન્તુ તે તે ઈન્દ્રિયના વિષયને ચંચલ ક્ષાયિક પથમિકી દ્રષ્ટિથી ન જાણતાં સ્થિર ક્ષાયિક દ્રષ્ટિથી જાણે છે. એમ ન કહીએ તે કેવલીઓને કરેલા પ્રશ્ન ને જણાવેલી હકીકતે પણ નકામી ગણાય ાર ૬૮
૮ જેને તે તે પરિષહ વાસ્તવિક રીતે છે તે જ તવાર્થકારે જણાવેલા છે, અન્યથા બાદર સંપાયમાં કહેલ સર્વપરિષહ પણ ઉપચારિત થશે. કર્મમાં ઉતારેલર પરિષહ જે વાસ્તવિક છે તે ગુણઠાણામાં તેને અવતાર વાસ્તવિક ન માનવામાં માત્ર સિવાય બીજે કોઈ હેતુ નથી. રદલા
૯ પરિષહનું સહન માગથી નહિ ખસવા તથા નિર્જરા માટે છે એમ તત્વાર્થમાં માવનિરર્થએ સૂત્રથી સ્પષ્ટ છે, નિર્જરાનું કારણ સંવરરૂપ હ ય તેમાં આશ્ચર્ય શું ? વળી પરિષહનાં અસહનથી કર્મનું આગમન થઈ અ શ્રવ થાય અને તેના સહનથી તે રોકાય તે સ્વાભાવિક જ છે. યોગજન્યબંધ મોહનીય સિવાયને પણ છતાં આશ્રવ તે છે જ, ઈર્યાપથ આશ્નવ નિર્મોહને જ છે. કેવલજ્ઞાનીના ગુણોનો ઘાત ન કરે તે પણ વેદનીયથી વેદના તે થાય, તેમ પરિષહ પણ થાય, ને એ જ યુકિત સંગત ગણાય. શું તરવાર આદિના ઘાથી વેદના નહિ થાય ? જે થાય તે તેમાં કારણ વેદનીય એકલું કે મેહસંગત વેદનીય ? તપેલા લેઢાના ઘરેણાંથી ઉપસર્ગી પામેલ પાંડની કથા શું કહે છે ? ર૭મા
૧૦ = famત્યાત્રિના એવું સૂત્ર કરવાથી જ ન રંગની સાથે એક શબ્દને સમાસ અગ્ય છે, એક + અ + દશન તમારા હિસાબે ઓગણીશની માફક નવ પરિષહ એમ અર્થ થશે પણ અગીયાર પરિષહો જ ન હોય એ નહિ થાય. અને તે કરવામાં તત્વાર્થસારથી પહેલાં અગીયાર માનનારા વેતાંબરો હતા એમ માનવું પડશે ર૭ના
૧૧ ખારવેલના લેખમાં ચિંતવસવૉન એ વાકય વેતાંબરમતના શાસ્ત્રને અનુકૂલ છે, કારણ કે વૈશાલિને કેણિકે નાશ કર્યો ત્યારે સુજેષ્ઠાસાધ્વીના સત્યકકુમારના નંદિકેશ વૈશાલના શેષજનેને માહિષ્મતિમાં લઈ ગયા ને ત્યાંથી નિમૂળ થયેલ ચેડા મહારાજાના વંશની વૃદ્ધિ થઈ છે. સ્ત્રીઓને ચારિત્ર નહિ માનનારાઓને તે હકીકત અનુકૂલ નથી તેમ દિગબરોના શાસ્ત્રોને પણ સાનુકુલ નથી. ર૭રા ,