________________
સાગર સમાલોચના સંગ્રહ યાને આગમાધારકની શાસનસેવા [૪૫]. ૨ પ્રદોષમાં અસ્વાધ્યાયની વખતે સૂત્રાર્થસ્મરણને શેષ સાધુઓ કાર્યોત્સર્ગ કરે છે. ને સૂત્રાર્થમરણ પણ પરિવર્તન માફક સ્વાધ્યાય જ છે, અનુપ્રેક્ષા સ્વાધ્યાયની અસ્વાધ્યાય ફકત સંયમઘાતક અસ્વાધ્યાયમાં જ છે. ૨૬
૩ સલેક દશવૈકાલિકનાં બે અધ્યયનની સ્વાધ્યાય અકાલવેળાએ લેવાતા કાલગ્રહણમાં હોય છે (મતલબ કે સંયમપાતકમાં અવશ્યકર્તવ્યતાને અપવાદ સ્પષ્ટ જણાવેલ હોઈ અન્યત્ર કિયારૂપ ઉસને પણ અવશ્યકર્તવ્યને નામે અપવાદ કરાવવા બેસવું તે આગમરહસ્યવાળું તે નથી જ માર૬૧
| (વીર શા. ) ૧ મથુરાને સૂપ જે પ્રાચીન હતું અને જેને ઉલ્લેખ ડોકટર કુહરરે કર્યો છે તે Aવેતાંબરે છે સ્તૂપ શ્રી સુપાર્શ્વનાથજીને અંગે હવે એ વાત શ્રી ઘનિર્યુકિતની “જે જૂ” વાળી ગાથાથી તેમજ શ્રી સંઘાચાર ભાગ્યની વૃત્તિમાં જણાવેલ ક્ષેપકમુનિને દ્રષ્ટાંત ઉપરથી સાબીત થાય છે. દિગંબરનું જોડે મંદિર હોવું એ તે દિગંબરોની
વેતાંબરેના તીર્થો, ગ્રંથે (તત્ત્વાર્થ જેવા) ને પ્રતિમા ઉપર આક્રમણ કરવાની ટેવને જ આભારી છે. માર૬રા - ૨ એ તે સ્પષ્ટ જ છે કે કેટિગણ, વાણિજ્યકુલ, થાનિકુલ, વશાખા, મધ્યમ શાખા, પ્રશ્નવાહનકુલ વિગેરે કેકાલીટીલાના મહારાજ કા ક્કના સંવત્સરવાળા મથુરાના લેખમાં આવતા ગણ આદિ શબ્દો વેતાંબરની સત્યતા જણાવે છે. તેવા જૂના લેખે દિગંબરની પરંપરાને જણાવનારા હજુ નકલ્યા નથી નગ્ન મૂર્તિ હોય તે દિગંબરમૂર્તિ જ હોય તે માન્યતા પણ હવે સુધરી છે તે સારું છે. પર૬૩
૩ કહનામ સાધુને અંગે છે કે પ્રતિમાકારને અંગે છે તે પુરા લેખને જણાવ્યા વિના કહેવું તે અસંગત છે, શ્રાવકની ખભે અને કાંઠે વસવાળી મૂતિઓ અનેક સ્થાને છે સાધુ પાસે ચાર ભકતાણીઓ ને એકના માથા ઉપર સર્પ હોવો અાગ્ય જ ગણાય. ૨૬૪
૪ સંવત ૭૯ના લેખમાં સૂવે ફેવનિર્ષિતે એ વાક્ય ક્ષેપકના ચરિત્રને સત્ય જાહેર કરીને અસલી સ્તૂપ વેતાંબરેને હતું એમ સ્પષ્ટ કરે છે. શરદપા
૫ સંવત ૯૫ (?)ના લેખમાં શિષ્યાણી માટે વપરાએલ શબ્દ સાધ્વીઓની સત્તા જણાવી સ્ત્રીને ચારિત્રને ઇસારે કરે છે. ૨૬૬
૬ સૂફમસં૫રાય ને છદ્મસ્થવીતરાગમાં ચૌદ પરિષહ માનીને જ શ્રી ઉમાસ્વાતિ મહારાજે શ્રી જિનેશ્વરમાં અગિયાર પરિષહ માન્યા છે છતાં અગિયારનો નિષેધ માનતા પણ શેષ તે અગિયાર રહેશે, અર્થાત અગિયાર પરિષહેનું અસહન વેદનીયજન્ય હોવાથી