________________
[૪૪] સાગર સમાલોચના સંગ્રહ યાને આગામે દ્વારકની શાસનસેવા નકકી કરી છે એમ જાણ્યા છતાં માત્ર કદાગ્રહ અને શેભાને અંગે જ અસ્વાધ્યાય ન રાખતાં તેમજ કલપસૂત્ર વાંચી અવશ્ય કર્તવ્યના પડદામાં ખોટી રીતે પસી બચાવ કરો કેને શોભે તે વાચકે વિચારી શકે છે. પરંપરા
૫ ઓળીના દિવસોમાં ભગવતીજી સિવાયના પેગોને નિક્ષેપ જ થાય છે માટે ઓળીમાં કેગ કરવાનું હતું જ નથી. ર૫૩
૬ (બાવ. ૭રૂ૭ 17) દ્રિવ જાણ ન ાં એ વાક્યથી સ્પષ્ટપણે માત્ર અભ્યાસરૂપ પાઠને નિષેધ છતાં જેઓ એ આવશ્યકક્રિયાને દષ્ટાંત દ્વારા નિષેધ કર્યો હતો તેઓ સ્પષ્ટ પિતાની ભૂલ સમજી શકે તેમ છે ૨૫૪
૭ બુદુગ્રહ નામની અસ્વાધ્યાયમાં તે ધીમે સ્વરે સ્વાધ્યાય કરવાનું શાસ્ત્રકાર જણાવે છે. એટલે એમાં તે આવશ્યકક્રિયાની અકરણીયતા કે અવશ્ય કારણે કર્તવ્યતા છે એવું કાંઈ રહેતું જ નથી રપપા
૮ આખું પાનું ભર્યું છતાં ૩frf૪ ૨ નિઝ એટલે સંયમઘાતક સિવાયની ચાર અસ્વાધ્યાયમાં ઉત્કાલિક સૂત્ર તે ભણાય છે એ વાકય બોલ્યું જ નથી. આવશ્યકાદિ ક્રિયાની સાથે જે છૂટ આપી છે તેને અને “ચ” શબ્દને ભાવાર્થ સમજાયું નથી તેમજ આવશ્યક એકલું ન કહેતાં ઉત્કાલિક કહ્યું તે ઉત્કાલિક શબ્દ જ નકામો પડે છે તે પણ વિચાર્યું નથી. રપ૬
૯ ચઉમાસી આતિની અસ્વાધ્યાય છતાં તેમાં ઉપદેશમાલાદિને ભણવાની છૂટ સમજનારે આવશ્યક ક્રિયાની અવશ્ય કર્તાવ્ય તરીકે જ શેષ ચાર અસ્વાધ્યાયમાં છૂટ છે એમ કહેતાં વિચારવું જોઈએ. પરપછા ,
૧૦ ઉત્કાલિકની છૂટ આપી, એ અવશ્ય કર્તવ્ય તરીકે જ છૂટ છે એમ કહેનારે કાલિકસૂત્ર (કલ્પસૂત્ર)ની તે અવશ્યકર્તાવ્ય તરીકે પણ છૂટ નથી એમ માનવું પડશે. ર૫૮
|
(વી. શા. વિ. પ્ર. )
સિદ્ધચક વર્ષ ૨ અંક ૧૯ સં. ૧૯૯૦ જે.વ. ૦)) પૃ.૪૫૩ થી ૪૫૫
સમાલોચના ૧ આવશ્યક ક્રિયાઓને મુખ્ય વખત ઉભયસંધ્યારૂપ અકાલ જ છે, તેની જે અસજઝાય હેત તે તેને વખત અન્ય જ રહેત. ૨૫૯