________________
[૪]
સાગર સમાલાચના સંગ્રહ યાને આગમાદ્વારની શાસનસેવા
૧૩ આનપ્રાણ અચેતન છે. (૨) આહાર માટે હનન, વચન ને યણ આદિ પણ અકત્તવ્ય છે. (૩) પાતાના જીવના કુટુંબ, સુખપ્રાપ્તિ કે રાગનિવારણ માટે કરાતી સ્થાવરની હિંસા પણ નિન્દ જ છે (૪) કોઇના ખચાવના નામે કાઈની હિહંસા થાય તે વિધેય નથી (૫) હિંસા કરવી એ પણ મ્હોટા અત્યાચાર જ છે. (૬) મરવામાં કલ્યાણુ નથી પણ કલ્યાણકામનાવાળા મરણથી નિભય રહે. (૭) અકામમરણ પણ દુર્ધ્યાન જ છે. (૮) સ્વપ્નામાં પણ થતી હિંસા પ્રાયશ્ચિતશેાધ્ય જ છે. (૯) અનંતગુણી આદિ ચૈતન્ય માત્રા કલ્પવા કરતાં શાસ્ત્રામાં જ્ઞાનિયાના જે કથન છે તેજ ચેાગ્ય છે. અને અન્યની રક્ષા માટે અન્યની ચેતનાનેા ઘાત કત્ત બ્ય તરીકે કે શ્રેયઃ તે મનાય જ નહિ પાપમાં ન્યૂનાધિકપણું જરૂર હોય (૧૦) અજાણપણે આવી ગયેલી હરસની દવાથી થતી વિરાધના નિંધ જ થઈ છે (૧૧) અવિરતિ, અજ્ઞાનને મિથ્યાત્વ પણ પ્રમાદ છે. (૧૨) જાણીને કે અજ્ઞાનથી થતી હિંસા પણ કટુલ દેવાવાળી છે માટે જયણા કરવી (૧૩) અનિવાય` આદિ નામ દઇને હિંસા માગ ખેલનારા જૈનનામને નહિ શે।ભાવે ॥૨૬૯॥
૧૪ કૃષિ આદિક ક મહાકર્માદાન છે. મુનિએને વચન આદિના નિષેધ પરિગ્રહ કરતાં આર`ભ આદિની અપેક્ષાયે વધારે છે. દીક્ષા દેવાથી જેમ અબ્રહ્મની અનુમેદના નથી તેમ આહાર લેવાથી કૃષિ કે રસોઈની અનુમેદના નથી. (ઔરસ કે પૌન`વની દીક્ષામાં કોઇ જાતના ફરક નથી.) ૨૭૦॥
૧૫ સ્વ, પર, ઉભયને અર્થે કે નિરકપણે મુનિઓએ જીવહિંસા વજવાની છે.. (માંસમાં કાચામાં રધાતામાં કે રાધેલાનાં સવ અવસ્થામાં જીવ છે એ ધ્યાનમાં રાખવું)
૫૨૭૧॥
૧૬ પશુઅલ કે ચૈતન્યબલને નામે કે અણુભરાસાના નામે હિ'સાથી ડરવું' એ મકા નથી એ તે સગવડના રસ્તા છે. ૨૭૨॥
૧૭ ધમના આધ અને પાલનની અપેક્ષાએ ઋજી જડ, ઋજુ પ્રાજ્ઞ, વક્ર જડ એ વિભાગા કરવામાં આવેલ છે. ર૭૩
૧૮ ભગવાન્ ગૌતમસ્વામીજી જ્યેષ્ઠ કુલની અપેક્ષાએ જ કેશિકુમારની પાસે ગયા છે.
||૨૩૪૦ા
૧૯ બૌદ્ધમતનું નિમન પાર્શ્વનાથજી મહારાજના સતાનીયાથી થયેલુ' હાવાથી બૌદ્ધગ્રંથામાં જૈનને માટે ચતુર્યામ લખવામાં આવે તે સ્વાભાવિક છે. પણ જૈન શ્વેતાંબર ગ્રથામાં મહાવીર મહારાજને જે જ્ઞાતપુત્ર (જ્ઞાતન'દન) નામ રાખેલુ છે. તેમનું શાસ્ત્ર તે વખતે હાવાથી ચાર યામવાળા જ્ઞાતપુત્ર જણાવ્યા છે. આવી રીતે ખીજા પણ નિર્દેશે। અસ્તવ્યસ્ત તરીકે બૌદ્ધોમાં ઘણા નજરે પડે છે. ૨૪૭ના