________________
સાગર સમાલોચના સંગ્રહ યાને આગાદ્વારકની શાસનસેવા [૪૧]. ૨ મૈથુન અને પરિગ્રહસંજ્ઞા સર્વ જીવેને હોવાથી તેમજ સૂક્ષમ એકેદ્રિય કેઈને હિંસક ન હોવાથી હિંસાની જ વ્યાપકતા છે એમ કહેતાં વિચાર કરવો. ર૫૮.
૩ કષ્ટનું કરવું અને કટથી બચાવવું એ જેટલું અધમ અને ધર્મની સાથે સંબંધવાળું છે તેના કરતાં અવિરતિ ને વિરતિ સાથે સંબંધવાળાં વધારે છે. ર૫લા
૪ કષ્ટ અને આનંદના થવા ઉપર હિંસા અને અહિંસા સાથેના સિદ્ધાંત કરવા કરતાં રક્ષણની બુદ્ધિને અભાવ અને સદ્ભાવ ઉપર શખ ઉચિત છે ર૬
૫ અહિંસા બહુરૂપિણી છે એમ કહી પંચેન્દ્રિયની હિંસા કરનારને પણ હિંસક નહિ કહે એમ સૂચવનારા સ્પષ્ટ રીતે હત્યારાના પક્ષપાતી કેમ ન ગણાય ? પ્રજ્ઞાપનીય ભાષા પણ વિચારણીય છે. ર૬ ના
૬ ચાલતાં, ઉભા રહેતાં, બેસતાં, સુતાં, ખાતાં કે બેલતાં જ્યણ બુદ્ધિ જ પાપકર્મથી બચાવે છે. તે ન હોય તે કટફલવાળાં પાપ બંધાય જ છે ા૨૬૨ાા
૭ સગતિ થવાના નામે યજ્ઞમા પશુઓને મારનાર તથા દુખથી છોડાવવાના નામે દુઃખીઓને મારનારના પરિણામ ભયંકરમાં ભયંકર છે પાપને ઉદય માનીને હિંસા કરનાર કસાઇઓ કરતાં પણ તેવી ઉન્નતિના નામે હિંસા કરનારા લૌકિક અને લેકોત્તર બને માર્ગમાં ભયંકર જ છે ૨૬૩
૮ જે અસમારંભથી સંયમ અને સમારંભથી અસંયમ છે તે મરનારની શકિત રક્ષણને નાશને અનુસરે છે. ર૬૪
૯ પાપ કરનાર જેમ અનુકંપ્ય છે તેમ કોઈ પણ જાતના દુ ખવાળે અનુકંપ્ય જ છે ને તેથી જ અપરાધી કુરકમની ઉપર પણ કરૂણા અને ઉપેક્ષા રાખવી જરૂરી છે. Im૨ ૬પા
૧૦ મધ્યસ્થ દષ્ટિ, નિર્વાહના નામે કરાતી હિંસાને અહિંસા માને નહિ. રક્ષાને પ્રયત્ન અહિંસાની જડ છે. ર૬૬
૧૧ શરીરની સુશ્રષા નિવારવા કે નિજાના ઉદ્દેશથી ચિકિત્સાની અકર્તાવ્યતા નિરપેક્ષમુનિઓ માટે છે. ૨૬ળા
૧૨ હિંસક અથવા અપરાધીઓની પણ હિંસા કર્તવ્ય તરીકે તે નથી જ, અનિવાર્ય હિંસા જુદી વાત છે. ૨૬૮