________________
[૪૦]
સાગર સમાલાચના સંગ્રહુ યાને આગમાદ્ધાર્કની શાસનસેવા
૫૧ શ્રી ઉપદેશમાલા વિગેરેમાં એકાકી વિચરવાવાળાને ધમ (સાધુધમ')ને અસ'ભવ જણાવેલેા છે. ર૪૬॥
પર શુદ્ધ સાધુને પણ સ્ત્રીના પરિચય કલ`ક દેનાર છે એમ ઉપદેશમાળા વગેરેમાં સ્પષ્ટ છે ॥૨૪ના
૫૩ તીČરક્ષા વિગેરેના કાર્યાં સાધુએને પણ કત્ત બ્ય તરીકે છે. ૨૪૮ા
૫૪ જ્ઞાન દશન અને ચારિત્રની વૃદ્ધિ માટે ગચ્છવાસની જરૂર શાસકારાએ જણાવેલી છે. ૨૪ા
૫૫ જૈનશાસનનું મુષ્ટિજ્ઞાન એ જ છે કે આશ્રવ સર્વથા છાંડવાલાયક ને સંવર સથથા આદરવા લાયક છે. ૫૨૫૦ના
૫૬ શ્રાવકોને સાધર્મિક (શ્રાવકો)ની ભકિતના ઉપદેશ શ્રી મુનિચંદ્રસૂરિજી વિગેરેએ સ્પષ્ટપણે આપેલ છે.
૫૭ અભ્યાખ્યાન પિશુન અને પરપરિવાદને સમજનારા મનુષ્ય કોઇની પણ નિંદા કરે નહિ. ારપરા
૫૮ અન્યતીથિકા તરફથી શાસનની અપભ્રાજના ટાળવા માટે શ્રી વજીસ્વામીજી વિગેરેને કુલ લાવવા વિગેરેનું પ્રવર્ત્તન કરવું પડ્યું એ સમજનારા સર્વાંગે અપભ્રાજના ટાળવા માટે પ્રયત્ન કરે. ૨૫૩ણા
૫૯ દીક્ષા વિગેરે ધમ કાર્ય માં રાજયસત્તાનેા પ્રવેશ અયેાગ્ય છે એમ અખિલ ભારતવર્ષીય મુનિઓએ સકળસ્થળના તેને અનુસરનારા શ્રીસ ંઘેએ સ્પષ્ટ કર્યું છે કે દીક્ષાપ્રતિમ ધક કાયદો કરનારી સત્તા ધામિઁક નહિ પણ બીજી જ જાતની છે.’૨૫૪૫
૬૦ કેટ પણ કાલે કોઇપણ વ્યકિત કે સમુદાય સČજ્ઞભગવાને નિરૂપણ કરેલ
શાસ્ત્રને માન્યા કે આદર્યાં સિવાય આત્મહિતને સાધી શકતા નથી એ વાત નિર્વિવાદ જ છે. રપપા
૬૧ કોઇપણ વસ્તુ સુરક્ષિત કરવી હેાય તે હાલમાં અમદાવાદમાં શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી છે એમ ધરાય છે. ૨૫૬॥
-
૧ સૂક્ષ્મ એકેન્દ્રિયાદિક જીવે હિંસા નથી કરતા ને અભવ્યજીવા વ્યવહારથી પરમ અહિંસા પાળનાર હોય છે, છતાં પણ તેએ ધર્માંની કોટિમાં આવતા નથી. માટે તત્ત્વાની શ્રદ્ધાપૂર્વક નિ:શ્રેયસ સાધક અહિંસાને ધર્માંસ'ના અપાય એ જ ઠીક છે. ૨૫છા