________________
[૩૮]
સાગર સમાલાચના સગ્રહ યાને આગમાદ્વારકની શાસનસેવા ૩૧ સારૂ ચોઘડીયુ વિગેરે પણ શુભ મુહુર્ત્ત જ છે. જ્યાં મુનિરાજ હોય તે ઉપાશ્રય વિગેરે પણ જાહેર સ્થાને જ છે. ૫૨૨૬॥ (વધુ માટે પૃષ્ટ ૨૭ કલમ ૮) ૩૨ શ્રી મેઘકુમાર તથા ઋષભદત્ત જેવાને પણ ભગવાન્ મહાવીરે શિક્ષા માટે સ્થવિરાને જ અર્પણ કર્યાં છે. ૨૨૭॥
૩૩ સોળ વર્ષ સુધી પુરૂષને અવ્યકત માનવામાં જો શુદ્ધ રાજ્યનીતિ કારણુ હોય તે પછી તે નીતિમાં અઢાર વર્ષ પછી સ્ત્રી અને પુરૂષ બન્ને જો વ્યકત ગણાય તે નીતિને ન અનુસરાય ? ૫૨૨૮૫
તે શા માટે
૩૪ દીક્ષાના રોધ કે બીજો કોઇ અવરોધ ન દેખે ા વ્યકત (૧૬, ૧૮ વર્ષની ઉમવાળ: પણ) કુટુંબને સર્વવિરતિની તત્કાલપ્રાપ્તિ, કાલાંતરપ્રાપ્તિ અને અનુમેાદના થવા માટે તે ભાવદયાથી તેને કમ બધથી બચાવવા માટે સ્વદીક્ષાની હકીકત જણાવે તેમાં કશું અનુચિત નથી ૫૨૨૯॥
૩૫ પોતાની ગેરહાજરીમાં પોતાની મિલ્કત રફેદફે થઈ જાય અને પેાતાને ભત વ્ય તરીકે ગણાયેલા માતાપિતા આદિ હેરાન થાય તે ઉચિત ન ગણી યથાશકિત નિર્વિલ ખપણે ચેાગ્ય વ્યવસ્થા કરે તેમાં અયેાગ્ય કયુ' કહેવાય નહિ. ૨૩૦॥
૩૬ અઢાર દેષ પૈકીના કોઈ દોષ દીક્ષાથીમાં હોય તે જ તેની દીક્ષાની યાચનાં છતાં તે ન આપવામાં મહાવ્રતધારી નિર્દોષ છે. ૨૩૧
૩૭ પુરાણશ્રાદ્ધ, રાજા કે રાજામાત્ય સિવાયને ચામાસા કે રાતની વખતે દીક્ષા માગે તે પણ ના પાડવામાં દોષ ન હેાવાથી સામાન્યથી ઋતુબદ્ધ આદિ કાલના વિધાનમાં અડચણુ જ નથી!૨૩૨ા
1
૩૮ અગીતાને દીક્ષા દેવાના અધિકાર ન હેાવાથી પદ્મસ્થ વગેરેને પૂછીને દીક્ષા આપવાનું વિધાન અચેગ્ય નથી. ૫૨૩૩
૩૯ દેવદ્રવ્યના સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, જ્ઞાન કે સાધારણમાં ઉપયેગ કરવાને મનેાથ કરવા તે પણ પાપમય છે. ૨૩૪૫
૪૦ દેવદ્રવ્યની વૃદ્ધિ માટે એવી ખેાલવાને રિવાજ હજાર વર્ષ પહેલાંથી ચાલે છે અને તે દિગબરોમાં માન્ય ગણાએàા હતા. તેથી તે નિમિત્તે ખેલાતુ દ્રવ્ય, જ્ઞાન આદિ ખાતામાં લઇ જવાથી પાપભાગી થવાય છે. ૨૩પા
૪૧ ચોખા, ફલ વિગેરેની આવક એ દેવદ્રવ્યના કલ્પિત કે ચરિત નામના દેવદ્રવ્યના ભેદ છતાં તે પ્રભુપૂજા કે શૈત્ય એ બન્નેમાં ઉપચાગી થઈ શકે છે. ૫૨૩૬૫