________________
સાગર સમાલોચના સંગ્રહ યાને આગમાધારકની શાસનસેવા
[૩૭] વૃત્તિ આદિમાં તેઓની દીક્ષા વખતે બાવીસ વર્ષની ઉંમર જણાવી છે પણ ત્યાં શૈક્ષનિષ્કટિકા જણાવી નથી.) પરના
૨૩ શ્રી સ્થાનાંગસૂત્ર ને પંચકલ્પમાં છુંagr” આદિ દીક્ષાના સોળ ભેદ જણાવેલ છે તેમાં માત્ર અવqાર (ગરૂસેવા) અને કાવ્યાત (ગુરૂ મહારાજને ઉપદેશ)થી કે તેવી કેટલી માત્ર દીક્ષામાં જ કુટુંબીજનોની અનુમતિ જોવાય છે તેથી કુટુંબની અનુમતિ હોય તે જ દીક્ષા જેવી કે લેવી એ નિયમ નથી. ૨૧૮
ર૪ શાસ્ત્રોમાં શ્રી ગૌતમસ્વામીજી. શäભવસૂરિજી વિગેરે અનેક મહાપુરુષની દીક્ષા કુટુંબની અનુમતિ કે તેના પ્રયત્ન સિવાયની છે ર૧
- ૨૫ ભગવાન કાલિકાચા ભાનુમિત્રને તથા શ્રી મૂળચંદજી મહારાજ વિગેરેએ શ્રી ગુલાબશ્રી વિગેરેને જેમ સામાં પણ દીક્ષા આપી છે. રા.
૨૬ શ્રી નિશીથભાષ્ય તથા ભાષ્યકાર મહારાજે પુરાણ અને ભાવિત શ્રાદ્ધ કે શ્રાદ્ધ જેઓને વર્ષાકાલની સાધુ સમાચારીથી દીક્ષા છેડી ઉડડાહ કરવાને દેષ લાગુ નથી થતું તેવાને છેડીને જ પજુસણ પછી દીક્ષાને નિષેધ કરેલ છે. તેમાં પણ અપવાદે પુરાણ કે શ્રાદ્ધ સિવાયને દીક્ષા આપવાની છૂટ આપી છે. દશવૈકાલિકવૃત્તિમાં પણ ચેમાસાની દીક્ષાના નિષેધમાં “પ્રાય” શબ્દ છે. પ્રવચનસારોદ્ધાર વિગેરેના પાઠો સામાન્ય છે. ર૨ા
૨૭ ઘડીયું કે છાયા લગ્ન જેઈને પણ કુટુંબના ભયથી ઉતાવળ કરનારને દીક્ષા આપી શકાય એમ ચૂર્ણિકાર કહે છે પર૩રા
૨૮ પૃચ્છાથી શુદ્ધ થયેલાને, ગોચરી આદિ સાધુ આચાર કહ્યા પછી તે આચારનું પાલન અંગીકાર કરે તે દીક્ષા લેનારની પરીક્ષા કહેવાય એમ ચૂર્ણિકાર સ્પષ્ટ જણાવે છે. - ૨૯ સામાન્યથી આચાર પાળવાને અંગીકાર કરવારૂપ પરીક્ષા નાની દીક્ષા પહેલાં થવાથી, વિશેષથી મુખ્યરીતિએ વડી દીક્ષાને અંગે જે છ માસની પરીક્ષા સાધ્વાચાર દેખાડવા વિગેરેથી ને સાવદ્યપરિહારથી સવની પરીક્ષા તે ગતાર્થ નથી પણ તે કરવી જ જોઈએ. ધર્મબિંદુના ૧૯૫૧ના અને હમણાં બહાર પડેલ ભાષાંતરમાં પણ તે છ માસની પરીક્ષા નાની દીક્ષા થયા પછી વડી દીક્ષા માટે છે એમ સ્પષ્ટ લખ્યું પણ છે. ર૨૪
૩૦ કેટલાક સાધુઓ તરફથી પણ જ્યારે દીક્ષા લેનારને અપાત્ર જણાવવામાં આવે ત્યારે શ્રી ઉમિતિભવ.માં સૂચવ્યા મુજબ ગીતાર્થની સાથે દીક્ષા દેતાં એકમત થવું એ અયોગ્ય નથી. ગીતાર્થપણાના નિશ્ચયની સ્થિતિ તપાસવા કરતાં અન્યના વડીલેની સ્થિતિ આગળ કરવી એ અયેચ કેમ “ગણવી ? ગઠામાહિલની વખત અન્યગચ્છીયથી નિર્ણય કરવાનો અધીકાર સ્પષ્ટ છે. ઉપસંપદામાં અન્ય સ્થવિરેની સંમતિને સ્થાન છે. ૨૨પા