________________
[૩૬]
સાગર સમાલાચના સંગ્રહુ યાને આગમાદ્વારકની શાસનસેવા
૧૪ શાભનમુનિજીને દીક્ષા નહિ આપવા માટે ધારાનગરીના પ્રધાન ધનપાલે મુખ ધમાલ મચાવી, ત્યાંના શ્રાવક સંઘે પણ દીક્ષા નહિ આપવા જણાવ્યું, છતાં આચાય મહારાજ શ્રી ઉદ્યોતન (?) સૂરિએ દીક્ષા આપી હતી.
૧૫ શેાભનમુનિજીની દીક્ષા તેમના પિતાના અધસવ સ્વ અપ ણુની પ્રતિજ્ઞાને અંગે જ હતી.
૧૬ શાલનમુનિજીની દીક્ષા અંગે બાર વર્ષ સુધી માળવામાં સાધુઓને વિહાર બધ રહ્યો હતે ॥૨૧૧)
૧૭ રાજય તરફથી અનેકધા મુનિમહારાજ અને શ્રી સધના વિરોધ છતાં દીક્ષાના પ્રતિબ`ધ કાઇપણ અંશે મૂકાય તે તે અંકુશને દુર કરવા પ્રયત્ન ન કરનારને પાપના ભાગી જણાવ્યા છે. ૨૧૨ા
૧૮ કોઇ અંશે પણ પ્રતિબંધ અનિવાય હાય તા જ્યાં વધારે દીક્ષિતા થાય ત્યાં વિચરવાનું શાસ્ત્રકારા સ્પષ્ટ અક્ષરથી જણાવે છે (અર્થાત્ પ્રતિબંધના નામે શાસ્ત્રાનુસારીએ દીક્ષા રોકી શકે નહિ) ૨૧૩૫
૧૯ રામચંદ્રજી પ્રતિકુલ છતાં જયભૂષણ મહારાજ સીતાજીને અને રાજમાતા ધકકા દેવડાવી કહાડી મેલે છે છતાં કીર્તિધર સાધુ સુકેશલને દીક્ષા આપે છે ( માતા દીક્ષાના દ્વેષથી આર્ત્ત ધ્યાન પામી મરી શિયાલણી થાય છે અને રામચંદ્રજી સૂચ્છિત થઈ બેભાન થાય છે, તે પણ કોઈ જ્ઞાની તે દીક્ષાને તિરસ્કારતા નથી ) [સુધારા પૃ. ૬૫ કલમ ૨ જુએ] ૨૧૪॥
૨૦ સૂત્રકૃતાંગમાં દીક્ષિત થયેલા કે દીક્ષા લેનારને અગે જણાવેલ ઉપસર્ગો જોતાં તધા વ્યાકરણાના અનાવરે વાળા સૂત્રને જોતાં સ્પષ્ટ થાય છે કે- મહાધીનેાની વિરૂદ્ધતા દીક્ષાને રાકનાર નથી અને જેએ તેવી વિરૂદ્ધતાથી વિમુખ અને તેઓ ધર્મની પરિણાતિ વગરના સત્વહીન તથા ભારે કર્મી સ્પષ્ટ જાહેર થાય છે. ૨૧૫
૨૧ સેોળ વરસની ઉંમર થતાં સુધી અવ્યકત બાળક ગણાય છે અને તેને નસાડે, ભગાડે કે નાસીભાગી આવેલાને દીક્ષા આપે તે તે અપહારથો શૈક્ષનિષ્ફટિકા લાગે છે. (સર્વ અવસ્થામાં શૈક્ષનિષ્ફટિકા લાગતી નથી. નિશીથ અને ૫'ચકલ્પના ભાષ્યમાં સ્પષ્ટપણે અવ્યકત બાળક જેની ઉંમર સાળથી એછી હાય. તેના જ અપહારમાં શૈક્ષનિષ્ફટિકા ગણાવીને અધિક ઉંમરવાળાને માટે નિષ્ફટિકાના નિષેધ કરેલ છે. ર૧૬૫
૨૨ આરક્ષિત માટે શૈક્ષનિષ્ફટિકા ગણી છે પણ તેઓની દીક્ષા વખતે ૧૧ વર્ષની ઉ મર યુગપ્રધાનગ’ડિકામાં સ્પષ્ટપણે જણાવેલ છે. (એકે-ખરતરમચ્છીય ગણધર સાર્ધ શતકની