________________
[ ૩૪ ] સાગર સમાલોચના સંગ્રહ યાને આગમ દ્વારકની શાસનસેવા સિદ્ધચક્ર વર્ષ ૨ અંક ૧૮ ૧૯૯૦ જે.શુ.૧૫ પૃ.૪૨૫-૪૩૨ સમાલોચના વિચક્ષણને વિચારણીય વાતે
૧ ગષ્ટમ, જન્માષ્ટમ અને જન્માષ્ટ વર્ષોની જ અપેક્ષાએ આઠ વર્ષથી” દીક્ષાની યોગ્યતા માની છે. ભાષાની દ્રષ્ટિએ ગુજરાતીમાં આઠમું વર્ષ બેસે ત્યારથી આઠ વર્ષ ગણાય છે. રિપા
૨ દીક્ષાના અઢાર દોષમાં જે “બાલ” નામને દોષ જણાવી બાલકને દીક્ષા માટે જે અગ્ય માને છે તે આપેક્ષિક છે. ને તેથીજ “પ્રવચન સારોદ્ધારવૃત્તિકાર” વગેરે સ્પષ્ટપણે જણાવે છે કે-આ દીક્ષાના અઢાર દોષમાં બાલ” દેવ જન્માષ્ટમ કે ગ મથી પહેલાંના બાળકો માટે જાણવો. શર૦૬
૩ “પ્રવચનસારોદ્ધાર, “ઉપમિતિ ભવપ્રપંચ,” “અષ્ટકવૃત્તિ” આદિ ગ્રંથમાં બાલદોષિત સાધુઓના અધિકાર હોવાથી; “નિશીથભાષ્યકાર” તથા “પંચક૯૫ ભાષ્યકાર” શૈક્ષનિષ્ફટિકાના” અધિકારમાં સોલ વરસની ઉંમર થ ાં સુધી અવ્યકત ગણી બાલક ગણે છે, માટે બાલદીક્ષા અગ્યજ છે એમ કહી શકાય નહિ. ર૦ળા
૪ આચારાંગમાં “ફાઈ વસાવ”ના અધિકારમાં “અપિ” શબ્દથી પહેલી ને છેલ્લી અવસ્થાને પણ દીક્ષા ગ્ય ગણી છે “કલ્પસૂત્ર' સુબેધિકાવૃત્તિમાં આઠ વર્ષની બાલ્યાવસ્થા એલંડ્યા પછી યૌવનદશાને અધિકાર છે, પ્રતિમાપતિપન્નાદિ એકાકી વિહાર કરનારા યૌવનવયે દીક્ષિત હોય છે (કેમકે) શીતથી થયેલા કંપનીમાં કામની શંકા નિવારણ કરવાનો સંભવ યૌવનદશામાં જ હોય છે. ર૦૮
૫ ભગવાન વાસ્વામીજીને તેમની માતાએ સાક્ષીઓ કરવા પૂર્વક તેમના પિતા ધનગિરિને આપેલા છતાં માતા શય્યાતરે પાસેથી પાછા માગે છે, ત્યારે શ્રાવકે તે માતાને નથી તે સમજાવી શકતા કે નથી એમ કહી શકતા કે “તારે હવે અધિકાર નથી.” પરંતુ “આ તે ગુરૂ મહારાજની થાપણ છે” એમ કહી ખસી જાય છે. ૨૦લા
૬ ગુરૂમહારાજના આવ્યા પછી પણ માતા વાસ્વામીજીની માગણી સાધુઓ પાસે કરે છે, પરંતુ પોતે સાક્ષી સાથે રાખીને તે ભગવાન વાસ્વામીજીને તેના બાપ ધનગિરિ તથા મામા આર્ય સમિતિને આપ્યા છે તે વાત ભૂલી જાય છે. આથી સ્પષ્ટ થાય છે કે શ્રમણ સંઘ સિવાય દીક્ષા લેવડાવવાના પક્ષમાં કેઇ રહેતું નથી”
૭ આખું નગર વજાસ્વામીજીની માતા સુનન્દાના પક્ષમાં થાય છે, અર્થાત્-વાસ્વામીજીને સાધુ પાસે ન રાખવા અને જે સાક્ષીઓ પૂર્વક માતાએ તે