________________
સાગર સમાલેચના સંગ્રહુ યાને આગમાદ્ધારકની શાસનસેવા [33]
૨ ભગવાન્ મહાવીર મહારાજે માતાપિતાની હૈયાતિ સુધી દીક્ષા નહિ લેવાને કરેલા અભિગ્રહ સેાપક્રમ એવા પણ માહુના ઉદયને લીધે હતા એમ શ્રી હરિદ્રસૂરિજીના અષ્ટકની વૃત્તિ અને મહે।પાધ્યાય શ્રીમાન્ યñવિજયજીની બત્રીશીના પાઠથી સ્પષ્ટ છતાં તે અભિગ્રહને મેહજન્ય કે ઔદયિક ન માનનારા ઔયિકના સ્વરૂપને પણ શું નહિ સમજતા હોય ? ૫૧૯૬૫
૩ સમ્યગ્ન નથી બનેલા અને મૈ કારણ સિવાયના અભિગ્રહને શા માટે ક્ષાયેાપમિક કેટમાં લાવતા નથી ? ઔવિક શા માટે ગણે છે ? ૧૯૭ના
૪ શાસ્ત્રના ખુલ્લા પાડો અને જાહેર પ્રશ્નોનાં સમાધાને ન આપતાં ઉદ્ધૃતયુવકની માફ્ક શાસનના ઈજારદાર મુનિ પણ પોતાના કક્કો ખરો કરવા જાહેરપેપરમાં આગ્રહ કરે તેા ધર્માંની ધગશ તેમનામાં કેટલી ગણવી ? ॥૧૯૮૫
૫ નવપૂ` આદિ આગમેને આધારે વસ્તુ જાણનારને આગમવિહારી (વ્યવહુા ) ન માનવાનું કહેનાર શાસ્ર વાંચતા હશે કે કેમ ? (૧૯૯॥
૬ શ્ર ુતવ્યવહારી આદિ માટે ગર્ભાષ્ટમ' એટલે ‘જન્મથી સવા છ વર્ષે દીક્ષા દેવાના ચાકખેા પાઠ છતાં જેએ મહા અધમ જ છે એમ કહે તેવાઓને વાચાલ, અભિનિવેશી કહેતાં પણ દયાલીનું અંતઃકરણ જ અટકાવે છે. ર૦ા
૭ આગમ શબ્દથી શાસ્રકાશ કેવલ આદિની માફક ચૌદ પૂર્વ'થી નવ પૂર્વી કહે છે, છતાં તે પૂર્વાને આંગમ તરીકે ન ગણનારની શ્રદ્ધા કેવી હશે
૫૨૦૧૫
૮ જન્માષ્ટ, જન્માષ્ટમ અને ગર્ભાશ્ટમ એ ત્રણે પક્ષે માન્ય છે અને તે ત્રણે પક્ષાને ધ્યાનમાં રાખીને જ આઠથી અત્યંત વૃદ્ધ ન થાય ત્યાં સુધી” એ વાકય લખ્યું છે એમ ચાકખા ખુલાસા થયા છતાં ગર્ભાષ્ટમ આદિને ‘મડા અધમ′ કહેનાર મનુષ્ય પેાતાની શાસ્રશ્રદ્ધાને અને મૃષાવાદવ મણને કેમ ટકાવતા હશે ? ૨૦૨૫
૯ બારમાસના દીક્ષાપર્યાંય સિવાય જઘન્યયવાળાને કેવળજ્ઞાન થતું નથી ને કેવલીપણાના પર્યાય આઠ વર્ષથી શરૂ થાય છે એમ શાસ્રાધારે માનવા છતાં આઠ (જન્મથી આ થયા) પહેલાં દીક્ષા નહિ માનનારા પૂર્વાપર વિચાર કરીને ખેલે તે અધમ અને મહાઅધર્મીના ખાટા ઈજારા ન રાખવા પડે. ૨૦૩॥
૧૦ સ’સારમાં આસકત છતાં પણ સમ્યકત્વવાળા જીવા નિરપેક્ષ ન હાઈ વિરકત હાય તેમાં મહુના ઉદ્દય નથી કે તેમાં મેહ કાણુ નથી એમ માનતાં કાય કરણ વિચારવું જરૂરી છે. ૨ જા
(જૈન પ્રવચન)
૫