________________
[૩૨]
સાગર સમાલાચના સગ્રહ યાને આગમાધારકની શાસનસેવા
૧૨ જૈનધર્મ પણ સ`વર અને નિરાની ક્રિયાની સાધ્ય દ્રષ્ટિવાળા જ છે, તે ધ ક્રિયાને નિષેધ નથી કરતા પણ આશ્રવ અને બધના કારણભૂત ક્રિયાનો નિષેધ કરે છે. ૧૮૫
૧૩ ભગવાન મહાવીર અનેક વખત વિષ્ણુ, બલભદ્ર વિગેરેના મંદિરમાં રહેલા છે એ હકિકત સમજનારા વિષ્ણુ આદિ માટે નવી કલ્પના કરતાં જરૂર થાભશે ૫૧૮૬૫
૧૪ કેઇપણ જૈન તીય કરાની મહતા, ઋદ્ધિ-સમૃદ્ધિથી કે દેવતા! સાન્નિધ્યથી માની નથી જે એમ હોત તા વાસુદેવ, પ્રતિવાસુદેવ અને ચક્રવર્તીની અંતિ ઋદ્ધિ સમૃદ્ધિને અંગે દેવતાઈ ચમત્કારને સેવા આદિ કહેવાનેા જૈન પ્રસ`ગ રાખત નહિં ૧૮૭।।
*
૧૫ પ્રશ્નવ્યાકરણ નામના અંગમાં સીતાને અંગે થયેલ યુદ્ધથી, ચર્ચાથી તેમજ સમવાયાંગમાં શલાકા પુરૂષ તરીકે રામચ`દ્રજીના નિરૂપણાથી જૈન અંગે। રામચિરત્રને નથી પ્રકાશતાં તે કહેવુ' અસ્થાને છે. યુદ્ધ શલાકા પુરૂષ નથી એથી તેને ન કહે તે સ્વાભાવિક જ છે. ૧૮૮ના
૧૬ જિન પ્રમાણુ યજ્ઞમાં દર્દી કરવી એ વાલ્મીકિરામાયણમાં લેખ પુરાણુ કાલને
નથી ।।૧૮૯મા
૧૭ ભગવતાં શેષ રહેલા નીચગેાત્રને લીધે જ શ્રી વીર બ્રાહ્મણુકુલે આવ્યા ૫૧૯૦ના ૧૮ ભગવાન્ મહાવીરે શિકતને પિરચય આપવા મેરૂ ક પાળ્યે નથી ।। ૧૯૧૫ ૧૯ શાસ્ત્રકાર સાત તાલ જેટલું શરીર કહે છે. ૧૯૨ા
૨૦ ભગવાન્ મહાવીરને સપે` ભરડા દીધા નથી. ૫૧૯૩।।
૨૧ ભગવાન્ મહાવીરને ચડકોશિકે ઘણા ડડંખ માર્યાં જ નથી ૧૧૯૪/ (જિન પ્રકાશ, સુખ )
F
સિદ્ધચક્ર વર્ષ ૨ અંક ૧૭ ૧૯૯૦ વૌ.વ.૦)) પૃ. ૪૦૨
સમાલેચના
૧ ભગવાન્ મહાવીર મહારાજે માતાપિતાની અનુકપા માટે જ માતાપિતા જીવે ત્યાં સુધી દીક્ષા નહિ લેવાના અભિગ્રહ કર્યાં છે એ વાત ચૂર્ણિકાર અને ટીકાકારોના લખાણથી સ્પષ્ટ છે; છતાં તે અભિગ્રહને માતાપિતાની અનુક ંપાથી નહિ માનનારા શાસ્ત્રાના સ્પષ્ટ પાઠેને શા માટે નહિ જોતા હૈાય ? આવા આગ્રહથી શે ફાયદો ? ૧૯૫૪ા