________________
[૨૮] સાગર સમાલોચના સંગ્રહ યાને આગાદ્વારકની શાસનસેવા
૧૧ નાનત્રયોmતત્વા એ હતુ અને જાણવા માટે સ્પષ્ટપણે છતાં અને અભિગ્રહમાં માતપિતાને સ્નેહ હેતુ છે એમ સ્પષ્ટ જણાવ્યા છતાં હેતુને ઉથલાવીને અભિગ્રહમાં તે (હેતુને) લેનારે કે બેટે રસ્તે જાય છે તે સહેજે સમજાય તેમ છે. ૧૫૭
જૈન પ્ર. વ. ૫ અં. ૪૫ ૧ સમ્યગ્નદ્રષ્ટિ ગુરૂકુલવાસી શાસનહિતૈષી શાસન પ્રેમિયે તે સદા કાલ શાસનુસારે જ બેલે છે, પણ ઈતરેએ દીક્ષાવિરોધને લીધે મૂઢ, વાર, રિટીઇ, વિગેરે અનેક વાકયે અને પ્રકરણેને દુરુપયોગ કર્યો છે તે જૈન જનતાની જાણ બહાર નથી ૧૫ણા,
૨ જૈનશા “સાધુસમુદાયને જ સંઘ' તરીકે જણાવીને તેને જ મેરૂ, પદ્મ વિગેરેની ઉપમા આપે છે, શ્રાવકોને તે મેર અને ભમરા જેવા ગણ્યા છે. માટે તેઓની સત્તાને મદ કે પ્રવાદ પેટે જ છે. ૧૫૮
જૈન વર્ષ-૩૨ -૨
૧ એકાંતે જન્મથી આઠ વર્ષ પછી જ દીક્ષા થાય એમ માનનારે અનુત્તરનું નવ વર્ષનું આંતરૂં ને નવા વર્ષના આયુવાળાને થતે મેક્ષ વિચારે, કેમકે – બાર માસના પર્યાયે કેવલ અને અનુત્તર મળે છે એટલે પિણા દશ વર્ષે જ તેઓના મતે તે બે થશે ૧૫
૨ આઠમાને સ્થાને આઠ સમજનાર કેવા અજાણું ગણાય? ને ગર્ભથી આઠમું જન્મથી ૬ વર્ષે (સવા છે) થાય કે નહિ ૧૬
૩ બાલિકપણામાં ચારિત્ર લેવાને વેગ પૂર્વ ભવના સંસ્કારથી જ હોય છે એમ ન માનનારા પૂર્વ ભવ ઉદય અને પગમાદિ કેમ માનતા હશે ? ૧૬પા
( જે. ધ પ્ર.)
સિધચક વર્ષ ૨ અંક ૧૦ ૧૯૯૮ મહા વ.)) પૃ. ૨૨૯ સમાલોચના
નેધ : દૈનિક, સાપ્તાહિક, પાક્ષિક, માસિક, પત્ર તથા ટપાલ વિગેરે દ્વારા આ ચાલુ-પાક્ષિકને અંગે કરેલ પ્રશ્નો અને આક્ષેપોના સમાધાને અત્રે અપાય છે.
* ૧ કઈ પણ પત્ર અગર પત્રકાર વગેરેની સમાલોચના કરાય તેમાં તેઓને અમે અન્યાય આપીએ છીએ કે ઉતારી પાડીયે છીએ એમ સમજવાની ભૂલ ન થવી જોઈએ.
૨ સમજફેર બાબતેને સુધારવી તે તે દરેકની અનિવાર્ય ફરજ છે.