________________
સાગર સમાલોચના સંગ્રહ યાને આગમ દ્વારકની શાસનસેવા [૨૭]. ૪ મિથ્યાત્વિ યક્ષાદિનું આરાધન મિથ્યાત્વની વૃદ્ધિ અને તેના સ્થિરીકરણના પ્રસંગવાળું છે, અને તેથી થતા દુર્લભધિપણા માટે વજવાનું છે, આ ઉપરથી મિથ્યાદ્રષ્ટિ યક્ષાદિની પણ આરાધના વખતે શ્રદ્ધાવાળાને મિથ્યાત્વ થવાનું જણાવતા નથી. અને જૈન ધર્મની ઈતર મેથી અતિશયિતા નહિ હોવાને લીધે મિથ્યાત્વવૃદ્ધિ વિગેરે પણ કાલદેષથી કહે છે ૧૪૯
૫ સમ્યગદષ્ટિ દેવતાનું કે શ્રી જિનેશ્વર ભગવાનનું ઈહલેકલિની પ્રાપ્તિ માટે આરાધન કરતાં તવની શ્રદ્ધાવાળાને પણ દ્રવ્યકિયાપણું નથી, પણ મિથ્યાત્વ લાગે, એવા વાકયમાં શાસ્ત્રીયપાઠની આવશ્યકતા રહે તે સ્વાભાવિક છે. ૧૫ના
૬ મિથ્યાત્વના લક્ષણમાં અપવાદ ન હોય એ વાતને ન સમજતાં મિથ્યાત્વવર્તાનના અપવાદને આગળ કરે, અને મિથ્યાત્વવર્તનના અપવાદના ન્હાના હેઠળ મિથ્યાત્વના નિરપવાદ લક્ષણને ઉથલાવવા મથે તેઓ લક્ષણ અને વર્તનના વાસ્તવિક તફાવતને સમજતા નથી. એમ કહેવું આવશ્યક છે, કારણ કે રાજાભિયેગાદિ છ આગારો તે મિથ્યાત્વવર્તન માટે પ્રસિદ્ધ જ છે ૧૫૧
૭ લેકોત્તર મિથ્યાત્વ સેવનારા શ્રદ્ધા તે કાલે મિથ્યાદ્રષ્ટિ ન કહેવાય, તે પણ લૌકિક ફલથી શુદ્ધ દેવ, ગુરૂને શ્રદ્ધાપૂર્વક આરાધનારને અતિચાર હોય તે શંકાદિક પાંચ અતિચારમાંથી કયે અતિચાર સમ્યકત્વને લાગે ? તે શાંતિથી જણાવવું આવશ્યક છે. ઉપરા
૮ દ્રવ્યક્રિયા અને લેકાત્તર મિથ્યાત્વના ભેદને નહિ સમજતા છતા “મિથ્યાદ્રષ્ટિ કહેવામાં પણ કશી જ હરકત નથી' એમ બેલનારા પિતાના આત્માને મિથ્યાત્વમાંથી કેમ બચાવતા હશે ? i૧૫૩
૯ પૂર્વાપરના વિચાર રહિત થઈને ભરતાદિક મહાપુરૂષે પણ મિથ્યાત્વી ગણાય એવું બેટી રીતે લક્ષણ બેલનારા પિતાને કેવી રીતે બચાવશે એ તેઓએ જ સમજવાનું છે. ૧૫૪
૧• ગર્ભ પ્રયત્ન કરણેને આ પદ ગર્ભની રક્ષા પિષણ આદિ રૂપ માતપિતાના પ્રયત્ન દ્વારા એવા અર્થ માટે શાસ્ત્રકારોએ કહેલ છતાં તે ન સૂઝેને “ગર્ભની અંદર પ્રયત્ન કરવા દ્વારા” અને ગર્ભમાં રહીને પ્રયત્ન કરવા દ્વારા” આવા આવા અર્થો કરનારા તેમજ પ્રકરણને ઉથલાવવા પૂર્વક બદ્ધાગ્રહ-બાલીશતા અને નાક કાપીને અપશુકન કરવાની રીતિ વિગેરે અસભ્ય શબ્દ ઉચ્ચરનારા પિતાની દશાનું દિગ્દર્શન કરાવે છે. ૧૫પા