________________
સાગર સમાલેાચના સગ્રહુ યાતે આગમાદ્ધારકની શાસનસેવા વધુ માટે પૃ. ૪૪ કલમ ૨૭ તથા ૩૧
૯ વત માન શાસ્ત્રોમાંથી એકપણ દાખલે ન જણાવતાં દીક્ષા દેવા પહેલાં સામાન્યપણ્ છ માસ ગૃહસ્થપણે રાખી પરીક્ષા કરવાની વાહ્યાત વાતાને જણાવનારા કઈ કોટીમાં હશે ? ૫૧૨૬॥
[૨૪]
૧૦ અગ્નિશમાંના અધિકારમાં પરીક્ષા શબ્દ જ નથી, છતાં તે જોવાનાં ચશ્મા જુદાં હશે ? ।।૧૨ના
૧૧ કેટલાક દિવસ પછી તાપસે આચાર કહયા છે ત્યાં પરીક્ષા કયાંથી લવાય? ૫૧૨૮।
૧૨ “અશકતેને આચરમાં ન મુકવાનુ” હેાવા માત્રથી અનુકરણીયતા ઉડાવનાર વસ્તુત: તત્ત્વતર`ગિણિકારના આશયને સમજતા નથી. ૫૧૨૯ા
૧૩ શ્રી વિજયસિંહ આચાયે શિખિકુમારને અનુગ્રહ કર્યા પછી કેટલા દિવસ ગૃહસ્થપણામાં રાખ્યા, તે કઈ પરીક્ષા કરી તે જણાવ્યા શિવાય તેમના પિતાની રજાથી તરત આપેલ મહોત્સવપૂર્વકની દીક્ષામાં કઈ રીતે અનુંકત પરીક્ષાના પ્રવેશ થયે?૧૩૦ના ૧૪ શાસ્ત્રાધારે કરાયેલ પ્રવૃત્તિ છે એમ જાણ્યા છતાં સહસાકારે અને આચરાઇ ગયેલી હતી ઈત્યાદિ કી શા માટે માયામૃષાવાદ સેવતા હશે ? ૧૩૧૫
૧૫ ‘બાલક અને સુપરિચિત આત્માની દીક્ષાની વિધિની મર્યાદા જુદી છે” એમ કહી શ્રી પચવસ્તુકની વિધિ ખસેડાય એ માટે શાસ્ત્રીય પાઠની જરૂર
છે. ૧૩૨૫
૧૬ પરીક્ષામાં જે અાગ્ય જણાય તે તેને દીક્ષા આપવાની ના પણ પાડી શકાય છે” આ વાકય પણ શાસ્ત્રીયપાઠની અપેક્ષા રાખે છે ૫૧૩૩ા જૈન પ્રવચન ૫-૩૦, ૩૧
સુધારો ટાઈટલ પેઈજ ચેાથું ચાલુ વષૅ અંક છઠ્ઠો
સમાલેચના નં. ૫. “જનમત” ને બદલે
21
પૃ. ૧૬૫
જૈનમત
નં. ૧૦ ‘તપ ન કરવારૂપ છે” ને બદલે ‘તપ ન કરવા રૂપે છે’ તત્રી
×××
શ્રી સિદ્ધચક્ર વર્ષ ૨ અંક ૮ સ. ૧૯૯૦ પેા.વ. ૦)) પૃ ૧૮૬ સમાલોચના ૧ ભગવાન શ્રી મહાવીરદેવ ગર્ભથી વિશિષ્ટ મતિ, શ્ર ુત અને અવધિજ્ઞાનવાળા હતા, જ્ઞ ને લીધે માતાપિતાની સ્થિતિ જાણી હતી, અને તેથી તેઓશ્રીએ કરેલા અભિગ્રહમાં માહને ઉદય કારણ ન્હાતા એવું કથન કરનારે ગૃહાવસ્થાનના અભિગ્રહને ઔદયિક ને મેહેયથી ન મહુવા તે શું ક્ષયાપશમિક ગણવાં ?