________________
0 સાગર સમાલોચના સંગ્રહ યાને આગમ ધારકની સાસનસેવા [૨૩]
૯ સ્થિત ક૫ ને અસ્થિતંકલ્પ કે સ્થવિરક૯૫ ને જિનકલ્પ સિવાયના બધા સાધુને કપાતીત ગણ્યા છે એ સમજવાનું છે. ૧૧૫
૧૦ થી સુખશમા અરિહંત ભગવાનના અનુકરણથી તપ ન કરવા રૂપ ૧૧૬
૧૧ ઉત્સાહ માટે આસનોપકારી વીરપ્રભુનું દ્રષ્ટાંત માનનારે અનુકરણીયતા નથી માની એમ કેમ કહેવાય ? ૧૧ળા
. સિદ્ધચક્ર વર્ષ ૨ અંક છ સ. ૧૯૯૦ પિશુ.૧૫ પૃ. ૧૬૩ સમાલોચના
૧ શાસ્ત્રોમાં ગૃહસ્થની હાજરીમાં સ્થગિલચર્યાદિની મનાઈ કરી, ને તે કરનારને પ્રાયશ્ચિતના ભાગીદાર કહયા છે, છતાં તે (સ્પંડિલચર્યાદિ) ગૃહસ્થને દર્શનીય છે એમ માનનાર શું ધારતા હશે ?? N૧૧૮ , ,
૨ સાવદ્યારિહાર પછી સાવઘપરિહારથી થતી પરીક્ષાને સાવઘને ત્યાગ કરવા પહેલાં જ કરવાનું કહેનારા પ્રભુમાર્ગ પ્રણીત પ્રવચન કે યુકિતને કેમ સમજતા હશે ? ૧૧૯
( ૩ આજ્ઞાને પરમ માન્ય કરી ભગવાનના વર્તનને ઉત્તમોત્તમ ગણું તેનું કરવા લાયક પણું ગણનારાઓને પિતાના કદગ્રિહને પિવવા આજ્ઞા નહિ માનનારા તરીકે કહેનારા કેવા ગણાય ? ૧૨
અશકિતવાળાથી સશકતનું અનુકરણ ન હોય, પણ અનુકરણીયતા જરૂર હોય એ વાત સમજુને સમજવી ઘણી સહેલી છે. ૧૨૧
૫ મિથ્યાત્વી, અધમ, વેચ્છાચારી, ઉસૂત્રભાવી વિગેરે બેટાં બિરૂદેને આપનારા પિતાની અવસ્થાને જોઈ શકતા નથી તે અજ્ઞાનાદિને પ્રબથી પ્રભાવ છે. ૧૨૨
દશામાં સેંકડો સ્થાને વૈરાગ્યની ઉત્પત્તિ સાથે દીક્ષા લીધી અને દીક્ષા લીધાના દાખલા છે. ૧૨૩.
૭ “સમરાઈશ્ચકહાના પ્રથમ ભવના અધિકારમાં અગ્નિશમ જેવા વિરૂપને તાપસદીક્ષા અપાઈ તે જૈનદર્શનનું શું અનુકરણ છે ? A૧૨૪
૮ શુભ મુહુર્નાદિકની જરૂર માનવા છતાં ઉત્સાહની સર્વોત્તમતા જે આરભસિદ્ધિના વાકય મુજબ માને અને વિસંવાદિત ધાગાપથીના આધારે ન રહે તેઓને મનમાન્યા ખરાબ શબ્દોથી નિંદનારા ધાગાપંથીયેના ધેરી જ હોય !!! ૧૨૫