________________
[૨૨]
સાગર સમાલેાયના સંગ્રહ યાને આગમાધારકની શાસનસેવા
૧૪ કુર્માંપુત્ર માતાપિતાના પ્રતિધ માટે કેવલી થયા છતાં ઘરે રહ્યો છે. ૧૦૪૫ શ્રી કલ્પસૂત્રના મૂલમાં ઉચ્ચ તથા નીચગેત્રની વ્યાખ્યા છે એમ કહેનારે મૂલ જોવાની જરૂર છે. ૫૧૦પા (જૈન ધ. પ્ર.)
૧ શ્રી કમળપ્રભ આચાર્ય પ્રમાદથી બચાવ માટે મ્યાન્દાદ શબ્દ વાપરીને ખાંધેલું તીર્થંકરનામકર્મ' ગુમાવી દ્વીધુ. અને અનંતે સ`સાર ઉપાર્જન કર્યાં સ્યાદ્વાદ શુદ્ધતત્વની પ્રાપ્તિ માટે, નહિ કે કરાતા પાપથી ખેાટીરીતે બચવા બચાવવા માટે ૫૧૦૬॥
૧ ‘અશુભ ભવક્ષયને માટે હું દીક્ષા લઉં છુ' એમ કહેનારા દીક્ષાર્થી ગ્રહણુ કરવા યાગ્ય છે અર્થાત્ દીક્ષા દેવા ચેાગ્ય છે; ને તેને ગ્રહણ કરવામાં (દીક્ષા દેવામાં) ભજના નથી એમ પ ́ચવસ્તુકાર ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી સ્પષ્ટ જણાવે છે ।।૧૦૭ાા
૨ પરીક્ષા પ્રવચનવિધિથી કરવાની કહેલ છે, માટે પ્રવચનવિધના પરમાથ ને જાણવાની જરૂર છે. સ`પરિણામકના અં સુ ંદર પરિણામ કહેનાર ઇતર જે અલ્પને બહુકાલને માટે કહયા તેને માટે શુ ખરાબ પરિણામ લેશે ? અર્થાત્ શુ ખરાબ પરિણામવાળાને દીક્ષા આપશે ? ૧૦૮૫
૩ પરીક્ષામાં પરિચિત અપરિચિત પશુ લગાડવુ યેાગ્ય છે કે શસ્ત્રમાં પૃચ્છાને તે પરિચિત અપરિચિતપણું લગાડયા છે તે યેાગ્ય છે. ? ૧૦૯ા
૪ શ્રી આચારકલ્પ વિગેરે શાસ્ત્રોમાં કહેલ દીક્ષાવિધાનમાં ગેાચરી, અચિત્ત લેાજન, ભૂમિશય્યા, અસ્નાન અને કેશલેચના. અંગીકાર કરે (સ્વીકાર કરે છતે) દીક્ષા દેવાનુ વિધાન છે. ૫૧૧૦ના
૫ અન્યમતનું વકતવ્ય અને કર્તવ્ય જૈનમત પ્રમાણે જ છે એ માન્યતા કેને રાલે. ? ૧૧૧॥
૬ શ્રી આચારાંગસૂત્રના ટીકાકાર ભગવાન શ્રી લાંકાચા સ્પષ્ટ જણાવે છે કે ભગવાન મહાવીરદેવે જ્ઞાનાદિ અથવા તપ સ્વતઃ આચર્યું છે, માટે મેાક્ષની ઇચ્છાવાળા ખીજાએએ પણ અવશ્ય એ આચરવુ, છતાં જેએ ન માને તે અનુકરણીયતાને સ થા નિષેધ કરે તેની ધારણા જ્ઞાનીગમ્ય સમજાય છે. !!! ।।૧૧૨/
૭ કલ્પાતીપણામાં સનિ થે। અને સ્નાતક હોય છે એમ સમજવાવાળા કલ્પાતીત શબ્દને આગળ કરીને અનુકરણીયતાના નિષેધ કરે ? ૫૧૧૪
૮ જિનકલ્પ એ સંહનન ને શિકિતવાળાને આચરણીય માનનારા જિનકલ્પને કેમ અનુકરણીય ન માને ? ૫૧૧૫૫