________________
[૨૦]
સાગર સમાલેાચના સંગ્રહુ યાને આગમાદ્ધારકની શાસનસેવા
લગ્નથી હુંમેશા વિરૂદ્ધ છે એમ જણાવવાથી હવે ચાકકસ થયુ` છે કે સાધુસમુદાય એકકેમતે વિરૂદ્ધ છે; અર્થાત નજીકમાં ભરાતું સાધુસમેલન દેવદ્રવ્યની ખાખતમાં પણુ પાલણપુરના તેમના પત્રાને આધારે કોઇ રહાય તેમ ખેલે પણ શ્રીમાન તે। દેવદ્રવ્ય કે દેવદ્રવ્યની આવકને કોઇપણ કાલે ધોકા લગાડતા નથી ને લગાડે પણુ નહિ એમ એ ભકતદ્વારા આપેલ લેખથી ચાકખું થઇ જાય છે.
તા.ક. શ્રીમાન વલ્લભવિજયજીએ પેાતાના ભકત પાસે આ હકીકત બહાર પડાવી ઐકયમત્યના વાવટા ઉડાડયે તેના કરતાં સ્વહસ્તાક્ષરથી ઉડાડયા હોત તે ' વધારે ઠીક થાત. સબબ તેઓએ પૂર્વે જાહેર કર્યુ` હતુ` કે મારા હસ્તાક્ષર સિવાય મેં કહ્યું છે એમ સમજવા કોઈ એ ઘેરાવુ` નહીં. ૫૮૮૫ (જૈન)
અથ’દીપિકામાં યક્ષયક્ષિણીનુ જે આરાધન મિથ્યાત્વ તરીકે જણાવેલ છે, તે મિથ્યાદ્રષ્ટિ યક્ષયક્ષિણી માટે છે, તેમજ શ્રી શાંતિનાથજી આદિ તીર્થંકર દેવાની આ લોકના ફુલ માટે જે સમ્યકત્વવાળા આરાધના કરે તે તે ક્રિયાને દ્રવ્યક્રિયા કહેવાય પણ લેાકેાત્તર મિથ્યાત્વ ન જ કહેવાય લેાકેત્તર મિથ્યાત્વ તે શ્રદ્ધાહીન મનુષ્ય માટે છે '૮૯ા (પ્રવચન.) જુએ સિદ્ધચક્ર પ્રથમ વર્ષ' પ્ર સમાધાન ૧૪૨-૧૪૩
- સિધ્ધચક્ર વર્ષ ૨ અંક ૬ઠ્ઠો સ.૧૯૯૦ પૃ. ૧૩૯
સમાલાચના
ભગવાન મહાવીર મહારાજા ઉપર શ્રી ગૌતમસ્વામીજીને જિનેશ્ર્વરપણાને અપૂ પ્રશસ્ત રાગ હતા પણ સાથે સ્નેહરાગ પણ હતા. ને તેથી જ શાસ્ત્રકારે મેળવલમા पवन्नाए सिणेहो वज्जसिखला वीरें जीव तए जाओ गोंयमो जं न केवली २ से ગાથામાં મેક્ષમાગ વાલાને વજૂની સાંકળ જેવા રાગ ગણાવતાં શ્રી ગૌતમસ્વામીજીના રાગને સ્નેહરાગ ગણાવ્યા છે. વિસ'ોિત્તિ વગેરે પદા ઘણા ભવથી ભગવાન મહાવીર ઉપર શ્રી ગૌતમસ્વામીજીના રાગ જણાવે છે. વલી દીવેલ જેમ અન્યમલને કહાડી પોતે નીકલી જાય, તેમ અપ્રશસ્તરાગને કહાડીને સ્વયં નીકળી જનાર પ્રશસ્ત રાગ હેય છે; મે ક્ષમાગ ને પ્રતિબંધ કરતા જ નથી ા૦ા
૨ હુઢીયાઓએ બત્રીસ સૂત્ર જે માનેલાં છે, તેમ રિમાર્ગિય એ માનેલાં જ પીસ્તાલીશ આગમ પૈકીનાં જ છે, વલી તે બત્રીસમાં પણ પ્રતિમા માનવવાનાં પાઠ ઘણાં છે. ૫૯૧૫
૩ ઉત્તરહામે નિયતઃ પૂજામ: એવા શ્રી ભાષ્યકારના તેમજ નાય સણસ્સ નાણ નાણેણવિણા ન હો ́તિ ચરણગુણા એવા શ્રી ઉત્તરાધ્યયનના વચનથી ચારિત્રવાળાને સમ્યકત્વ જરૂર હાય છે વલી અષ્ટપ્રવચન માતાનુ` માત્ર જ્ઞાન હોય તેપણ સમ્યગજ્ઞ ન કહેવાય છે. ચારિત્ર ગ્રહણ કરનાર એકલા નિસગ સમ્યકત્વવાલે હાય નહિ.