SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ [૨૪] સગર સમયે સાગર સમાલોચન સંગ્રહ યાને ગદ્ધારકની શાસનસેવા - ૪ સિદ્ધસેન દિવાકર મહારાજના કાવ્યને અર્થ બુદ્ધિ વાપરીને કરે જેતે હતે. ઉકિતઓ સમુદ્રથી ન હોય, બિંદુઓ સમુદથી હાય, પ્રમાણુ શબ્દ માત્ર વાચક નથી. ૫ અધ્યાત્મકલ્પદ્ર મના લખેલા કાવ્યમાં અને તેના અર્થમાં મિરાય એવું લખનાર અને એ જ અર્થ કરનાર બરાબર વાચે અને પ્રકરણ વિચારે તે સારું ગણાય સાગ જોઈએ. - ૬ ભગવાન જીનેશ્વરે ભાવમ ગલ ગણાય કે તેઓના નમસ્કારાદિ ભાવમંગલ ગણાય? એ દ્રુમ યુવક મંન જાણનારો પણ સમજી શકે છે. ૧૪૮૪મા ૭ “અનાદિકાલથી સર્વતીર્થકરે. તીર્થંકરના ભાવમાં સ્વાર્થને ગૌણ કરી પરાર્થને મુખ્ય કરનારા હોય છે એ વાત શાસસિદ્ધ અને માન્ય છતાં તેને ન સમજતાં “અનાદિકાલથી તીર્થકરના જીવ હિત કરનારા જ હોય એવું લખ્યા જવું અને મહાવીરમહારાજે કરેલે દીક્ષાનો ત્યાગ, પરિવ્રાજકપણું, કુલમદ, અહિતકથન, ગાયનું ભ્રમણ, નિદાનકરણ, તપ્તત્રપુપાન (પણ) વિગેરે અનેક વખત પ્રસિદ્ધ કરેલા શાસ્ત્રીયુકિતવાળા અહિતેનું ધ્યાન ન રાખવું એ સકલારામરહસ્ય (નકાર) વેદી પાસેથી પણ શાસનને અનુસરવાળે પણ શું શીખી શકે નહિં ? [સકલાગમરહસ્ય (નેકર) વેદો, શાસનને અનુસરવાળા પાસેથી પણ શું શીખી શકે નહિ ?] ૧૪૮૫ (જૈન પ્રવચન) સિદ્ધચક વર્ષ ૭ અંક ૧૭-૧૮ ૧૯૫ જેઠ સમાચના ૧ અહં તેના મ ગલવણની બાબતમાં મૂળ લેખક અને બેલનાર ચૂપ છે એટલે બીજો મનુષ્ય હેતુ જણાવે તે યંગ્ય કેટલો ? ૧૪૮૬ રવાર ન વગેરે જણાવનારે ક્રિયાપદ અને ભાવિમંગલપાત્ર ન વિચાર્યું હિત કરનાર અર્થમાં વાદ નથી એ સ્પષ્ટ છે. ગ્રંથારંભમાં વિનનાશ માટે મ ગલ હોય તે સમજવું. ૧૪૮૮ ૩ માવાન વીર: આદિ જણાવનારે મરતુ થી થતી પ્રાર્થના અને તેનું સ્વરૂપ તથા આધાર વિચાર્યા નથી. ૧૪૮૮ ૪ મમ મંન મરહૂં તા આદિ જણાવવામાં મંગલાધાર પણું ભગવાનમાં કે પિતાનામાં છે એ જાણ્યું નથી, તેમ પ્રાર્થનરૂપ પણ સમજાયું નથી. ૧૪૮ ૫ મંગલ શબ્દનો ઈષ્ટસિદ્ધિ અર્થ લેવાય કે વિનાશ અર્થ લેવાય? કોઈપણ લઈએ તે તેને કરવાવાળા ભગવાન છતાં તેને આધાર તે ભવ્યાત્મા જ છે. ૧૪૯
SR No.006066
Book TitleSagar Samalochna Yane Agamoddharakni Shasan Seva
Original Sutra AuthorN/A
AuthorNarendrasagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1992
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy