________________
સાગર સમાલેચના સમહ યાને આગમાધ્ધારકની શાસનસેવા
[૧૭]
સ્પષ્ટ રીતે જણાવે છે. શ્રી જિનેશ્વર મહારાજા નટની માફક ધર્માંના દેશક નથી, પણ તે ધમ આદરીને ધર્મના નાયક બને છે; અને તેથી તેઓ અનુકરણીય ચરિત્રવાળા જ હાય છે. અનુકરણીયતા અને વાદમાં કેટલા ફરક છે. ન્યાયાચા શ્રીમદ્ ઉપાધ્યાયજી મહારાજા ‘ધ્યાતા ધ્યેયવર ટ્રોવેન્રી' એમ કહી ધ્યાતા અને ધ્યેયનું અનુકરણીયપણું જણાવે છે પ્રણિધાન પણ તે જ છે કે જે ધ્યેયના સ્વરૂપથી પેાતાને અભેદ્યરૂપ ગણે છે.૬૦ા
* શ્રી જિનેશ્ર્વરોની જીવનચર્યાને જાણી, માનીને, મનન કરીને તે જ પ્રમાણે બીજા પણ કમ ક્ષયના અીએએ જરૂર કરવુ જોઇએ એમ ભગવાન શ્રી ધમ દાસગણીજી વગેરે ઉપદેશમાલા વગેરે ગ્રંથોમાં સ્પષ્ટપણે જણાવે છે ॥૬॥
પ'ચાંગીકારો ફરમાવે છે કે જો ઉપકરણ વિના પણ નિષણુ સંયમ પાળી શકે તે તેને શ્રી જીનેશ્વર ભગવાનની માફક ઉપકરણા ધારવાની જરૂર નથી. ॥૬॥ * દ્વાદશાંગીમાંનું કેઇ પણ કથન શ્રી જીનેશ્વર ભગવાનના આચરણને દ્રઢ કરનારૂ છે પણ બાધક નથી. ૫૬૩॥
જીવાજીવાદિ પદાર્થીનું લેાકાલેાકનું સ્વરૂપ છે. પરમતારકોનું અનુકરણ કરનારા માટે (છે) તેથી પરમતારકની અનુકરણીયતાનુ
* જીનેશ્વર ભગવાનના વતન ઉપરથી જાણી કે માની શકવાની વાતે અસંભવિત જ અભ્યાસદશામાં g બડા વગેરેની સવડ હેાય તે ધ્યેય પરમતારક થનારા માટે આવશ્યક છે. ૫૬૪॥
* દેવતાએ શ્રી જીનેશ્વરની દીક્ષા વખતે શિબિકા કરે છે તે રાજાદિએ કરેલી શિબિકામાં અંતર્ભૂત થાય છે. દેખાવમાં રાજાદિકની શિખિકા હોય છે. ૬૫૫
* તે યાંતિ પમાં ગતિ'ને સ્થાને ‘પ્રયાંતિ પરમાં ગતિ' એમ કરવાથી સમ્યક્ શાસ્રના શ્રવણાદિને મહિમા આવશે નહિતર સમ્યગ્દનનો મહિમા આવશે. ૬૬॥
નીચેની વસ્તુએ શાસ્ત્રમાં કહેલી નથી છતાં તીર્થંકર મહારાજની કરણીથી અનુકરણ તરીકે છે.
* દીક્ષાર્થીએ સ વચ્છરીદાન દે છે તે સૂત્રોકત નથી. ॥૬૭॥ .
* પુષ્ટાલ અને અસયતદાન સૂત્રાકત નથી ને અનુકરણીય છે. ૬૮ા
માસી તપનું ચિંતવન શ્રી વીરમહારાજાનું અનુકરણ છે. દા
* તીર્થંકર શ્રી મહાવીરે સાધુઓને સ'ધર્મ'નુ' અનુકરણ કરવા માટે સવસપણુ એક વ અધિક રાખ્યુ છે ।।૭૦ના
* સ તીર્થકર મહારાજાઓએ દેવદુષ્યગ્રહણ અનુકરણ માટે કર્યુ છે. ૭૧